સામત્રા (તા. ભુજ)
Appearance
(સમાત્રા (તા. ભુજ) થી અહીં વાળેલું)
સામત્રા | |||
— ગામ — | |||
સામત્રા તળાવ
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°11′32″N 69°29′55″E / 23.192322°N 69.498482°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
સામત્રા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
આ ગામની નજીકમાં ચાવડા રખાલ નામનું પ્રવાસસ્થળ આવેલું છે જે કચ્છના રાજવીઓની માલિકીનું આરક્ષિત વનક્ષેત્ર છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે.
સામત્રા ટેલિવિઝન ટાવર
[ફેરફાર કરો]સામત્રા ગામ નજીક આવેલો ટેલિવિઝન અને રેડિયો ટાવર ૧૯૯૯માં બાંધવામાં આવ્યો હતો અને તે 300 m (984 ft) ઉંચાઇ ધરાવે છે. તે ઉંચાઇમાં ભારતમાં ૮મો અને વિશ્વમાં ૨૧૦મો ક્રમ ધરાવે છે.[૨]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2020-03-29 પર સંગ્રહિત.
- ↑ "Ten Tallest Television Tower of India". www.walkthroughindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |