લખાણ પર જાઓ

જાંબુડી (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
જાંબુડી (તા. ભુજ)
—  ગામ  —
જાંબુડી (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°05′51″N 69°46′27″E / 23.097536°N 69.774148°E / 23.097536; 69.774148
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧,૧૮૭ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

જાંબુડી (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

જાંબુડી ગામ તાલુકા અને જિલ્લાના પાટનગર ભુજથી ૨૦ કિમી દૂર આવેલું છે અને કોટડા ઉગમણા ગ્રામપંચાયત હેઠળ આવે છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

કચ્છ ગુર્જર ક્ષત્રિયો દ્વારા સ્થાપવામાં આવેલા ૧૯ ગામો પૈકી જાંબુડી એક ગામ હતું. સાતમી સદીમાં તેઓ સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા અને ૧૨મી સદીમાં તેમનો મોટો સમૂહ કચ્છમાં દાખલ થયો અને ધાણેટી (તા. ભુજ) માં સ્થાયી થયા. ૧૨મી સદી પછી તેઓ અંજાર અને ભૂજ વચ્ચે સ્થાયી થયા અને ૧૯ ગામોની સ્થાપના કરી.[][]

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ભૂકંપ દરમિયાન મોટાભાગનાં ઉત્તમ બાંધકામ ધરાવતાં જૂનાં મકાનો નષ્ટ પામ્યા હતા.[][]

જાણીતાં લોકો

[ફેરફાર કરો]

૧૮મી સદીના અંતમાં ગામ અને જૂની નગર વ્યવસ્થા, મંદિરો અને મેઘસર તળાવ વગેરે ગૂર્જર ક્ષત્રિયો દ્વારા બાંધવામાં આવ્યા હતા. આમાનાં કેટલાંક લોકોએ ૧૮૬૦-૧૯૩૦ વચ્ચે બ્રિટિશ રેલ્વેનું કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ઝરિયામાં કોલસાની ખાણોના પરવાના પણ લીધાં.[][][]

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "પત્રક-૧ તા. ૩૦/૦૬/૨૦૧૫ની સ્થિતિએ જીલ્લો કચ્છ" (PDF). panchayat.gujarat.gov.in. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
  3. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges.
  4. "At that time 11 (eleven) villages named Anjar, Meghpar, Galpadar, Vidi, Nagalpar, Sinogara, Khambhara, CHANDIA, Lovaria, Kumbharia, and Devalia were the main centres where our ancestors settled. All 11 villages are nereby and around Anjar. The area is plain and in general called Ugamna Pat. Regarding Dungara Pat (area of small mountains) there are 7(seven) villages named Nagher, Kukma, Reha, Hajapar, Jambudi and Ratnal and Madhapar where our ancestors of different channels settled". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-03.
  5. Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch[હંમેશ માટે મૃત કડી]
  6. "Press Report on Houses, History of Mistiris of Kutch". મૂળ માંથી 2012-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-03. સંગ્રહિત ૨૦૧૨-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન
  7. Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara.It is a diary of Railway Contracts done by KGK community noted by Nanji Govindji Tank of Hajapar/Jamshedpur, complied by Dharsibhai Jethalal Tank of Nagalpar/Tatanagar. This book was given Aank Sidhhi award by Kutch Shakti at Mumbai in year 2000. Railway Contractor from Galpadar
  8. Ratna Bhagat Ni Chopdi :1930
  9. Kadia Kshatriya Abhudaya:1897