મમુઆરા (તા. ભુજ)
Appearance
મમુઆરા | |||||||||
— ગામ — | |||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°16′46″N 69°52′24″E / 23.279567°N 69.873265°E | ||||||||
દેશ | ભારત | ||||||||
રાજ્ય | ગુજરાત | ||||||||
જિલ્લો | કચ્છ | ||||||||
સરપંચ | દતુભાઇ બી. જાટીયા | ||||||||
વસ્તી | ૨,૫૦૦ (૨૦૧૩) | ||||||||
લિંગ પ્રમાણ | ૧.૧૧ ♂/♀ | ||||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 89 metres (292 ft) | ||||||||
અંતર
| |||||||||
કોડ
|
મમુઆરા (ઉચ્ચારણ (મદદ·માહિતી)) ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જે જિલ્લાના પાટનગર ભુજથી ૨૫ કિ.મી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ૩ કિ.મી. અંદર આવેલુ છે.
શિક્ષણ
[ફેરફાર કરો]મમુઆરામાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત ૩૦ મે ૧૯૫૮ના રોજ થઈ હતી.[સંદર્ભ આપો] ૨૦૦૧ના ધરતીકંપ પછી પ્રાથમિક શાળા માટેની નવી ઈમારતનું નિર્માણ ૫ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે કરવામા આવ્યું. હાલમાં ગામમાં ૧થી ૮ ધોરણ સુધીનું શિક્ષણ કાર્યરત છે, જેમાં વિદ્યર્થીઓની સંખ્યા ૪૦૦થી વધુ છે. પ્રાથમિક શાળા અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, જેમાં સંગણકો (કંમ્પ્યુટર્સ), મલ્ટિમિડિયા પ્રોજેક્ટર્સ, CCTV કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ
[ફેરફાર કરો]અહીં ચીનાઈ માટીનો ઉદ્યોગ સ્થાપિત છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મમુઆરા વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન