મેઘરજ તાલુકો
Appearance
મેઘરજ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
મુખ્ય મથક | મેઘરજ |
વિસ્તાર | |
• કુલ | ૫૪૫.૩ km2 (૨૧૦.૫ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૧૬૭૧૧૫ |
• ગીચતા | ૩૧૦/km2 (૭૯૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૬૬ |
• સાક્ષરતા | ૬૯.૫૨% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મેઘરજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. મેઘરજ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાની રાજસ્થાનની સરહદે આવેલો ઉત્તર અને પૂર્વ તરફનો ભાગ ડુંગરાળ અને જંગલો ધરાવે છે. અરવલ્લી પર્વતમાળાના નૈર્ઋત્ય છેડાના આ ડુંગરો છે. લગભગ સમગ્ર તાલુકામાં વિશેષ કરીને ઈશાન ભાગમાં ડુંગરોની હારમાળા અને ઊંડી ખીણો આવેલી છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળતી વાત્રક નદી આ તાલુકામાંથી પસાર થાય છે.[૧]
મેઘરજ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "મેઘરજ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ "Meghraj Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-29.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મેઘરજ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |