લખાણ પર જાઓ

ઝુરા કેંપ

વિકિપીડિયામાંથી
ઝુરા કેંપ
—  ગામ  —
ઝુરા કેંપનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°25′00″N 69°36′35″E / 23.4167899°N 69.6097801°E / 23.4167899; 69.6097801
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઝુરા કેંપ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

આ ગામની સ્થાપના ૧૯૭૧માં સોઢા રાજપૂતોએ કરી હતી. જેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. પહેલા તેઓ ઝુરા ગામમાં આવ્યા[] અને પછી સરકારે તેમને રહેવા માટે ઝુરા ગામમાં જમીન આપી.

આ ગામ ઝુરા ગામની દક્ષિણે આવેલું છે.

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. Chatterji, Saubhadra (૨૫ ડિસેમ્બર ૨૦૦૭). "Kutch village threads tales on its wares". Business Standard India. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૭.