વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પૂર્ણ વિનંતીઓ ૧

વિકિપીડિયામાંથી

જે.કૃષ્ણમૂર્તિ વિષે માહિતી .[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

જે.કૃષ્ણમૂર્તિ પર ગુજરાતી વિકિપીડિયા બનાવવા માટે તેમના વિષેની માહિતી પૂરી પાડવા વિનતિ VikramVajir (ચર્ચા) ૧૪:૨૮, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોશમાં આપેલો જે. કૃષ્ણમૂર્તિનો આર્ટીકલ તમને ઈ-મેઈલ કર્યો છે. જોઈ લેશો. Gazal world (ચર્ચા) ૧૪:૫૧, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
મળી ગયો.VikramVajir (ચર્ચા) ૧૫:૦૪, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું

can I have information about anton chekhov in Gujarati? VikramVajir (ચર્ચા) ૨૩:૪૦, ૩૦ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Gazal world:, આ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૩૨, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir: હેલ્લો,વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર જઈને આ વિનંતી મૂકો. હું તમને એ મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૧૨:૪૪, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir:, વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિકોશમાં આપેલ એન્ટન ચેખોવનો લેખ તમને ઈ-મેઈલ કર્યો છે. જોઈ લેશો. --Gazal world (ચર્ચા) ૧૫:૨૦, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
મળી ગયો.VikramVajir (ચર્ચા) ૧૫:૨૫, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સઆદત હસન મન્ટો વિષે માહિતી[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

સઆદત હસન મન્ટોના જીવન વિષે અને તેમની કૃતિઓ વિષે માહિતી આપવા વિનંતી.VikramVajir (ચર્ચા) ૧૬:૨૫, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

VikramVajir, થોડોક સમય આપશો. મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૧૬:૪૧, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir: હાલ પુરતું તમે શોધગંગા પરના આ થીસીસ] માં આપેલ પ્રકરણ ૩ નો ઉપયોગ કરી શકો છો. મન્ટોની આખી બાયોગ્રાફી અંગ્રેજીમાં આપેલી છે. ગુજરાતીમાં માહિતી માટે રાહ જુઓ. લાઈબ્રેરીમાં જાઉં ત્યારે માહિતી શોધીને સ્કૅન કરીને તમને મોકલી આપીશ. હેપ્પી એડિટીંગ. Gazal world (ચર્ચા) ૨૨:૪૧, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ઓ.કે બાયોગ્રાફી જોઇ લઉ .VikramVajir (ચર્ચા) ૨૨:૫૨, ૨ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
  • @VikramVajir: હેલ્લો, આ પુસ્તક માંથી મન્ટોની બાયોગ્રાફીનો આર્ટિકલ તમને મોકલ્યો છે. આશા રાખુ છું કે તે ઉપયોગી થશે. આ આર્ટિકલને રેફેરેન્સમાં મૂકવા માટે નીચેનું ફોર્મેટ ઉપયોગ કરશો.

<ref>{{cite book |last=Jalal |first=Ayesha |title=Amritsar Dreams of Revolution |url=https://muse.jhu.edu/chapter/1481473 |year=2013 |work=The Pity of Partition |publisher=Princeton University Press |pages= |subscription=yes |via=Project MUSE}}</ref>

ધન્યવાદ. --Gazal world (ચર્ચા) ૦૨:૪૨, ૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

મળી ગયું. VikramVajir (ચર્ચા) ૧૦:૫૦, ૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિશ્વકોશમાંથી કોટા જિલ્લો[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

વિશ્વકોશમાંથી કોટા જિલ્લાની માહિતી આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૬, ૧૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

@KartikMistry: વિશ્વકોશમાં કોટા જિલ્લા વિશે ખૂબ ટૂંકાણમાં માહિતી છે. કેમ કે વિશ્વકોશની જૂની આવૃત્તિ છે. તમને ઈ-મેઈલ કર્યો છે. જોઈ લેશો.
બકોર પટેલનો લેખ પણ તમને મોકલ્યો છે. --Gazal world (ચર્ચા) ૧૭:૦૫, ૧૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

સાહિત્યના પરિચય વિશે ગુજરાતીમાં કોઈ સંદર્ભ[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

ગુજરાતી સાહિત્ય લેખમાં શરુઆતમાં સાહિત્યનો અને ગુજરાતના સાહિત્યનો પરિચય મને સંતોષજનક નથી લાગ્યો માટે તેને લગતા કોઈ સંદર્ભ ઉપલબ્ધ હોય તો જણાવવા અને મોકલી આપવા વિનંતી.--Vyom25 (ચર્ચા) ૧૯:૫૭, ૧૬ એપ્રિલ ૨૦૧૮ (IST) --Vyom25 (ચર્ચા) ૧૯:૫૭, ૧૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Vyom25: હેલ્લો, મને વિકિમેઈલ મોકલશો. આવતીકાલે સવારે હું તમને જોઈતી માહિતી મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૫૯, ૧૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ચોક્કસ. આભાર--Vyom25 (ચર્ચા) ૨૩:૨૨, ૧૭ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Vyom25: મોકલી દીધું. --Gazal world (ચર્ચા) ૧૩:૦૯, ૧૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

યમુનાનગર જિલ્લો[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

યમુનાનગર જિલ્લા વિશે ગુજરાતી વિશ્વકોષમાંથી માહિતી મોકલવા વિનંતી છે -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૧૮, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

@KartikMistry: Out of town right now. I would be able to send you after two or three days. --Gazal world (ચર્ચા) ૧૯:૦૭, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ઉતાવળ નથી. આરામથી મોકલજો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૩, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
BTW, સભ્ય:VikramVajir Can also help you, I think. Gazal world (ચર્ચા) ૧૯:૧૧, ૨૩ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: Yes મોકલ્યું!. Check your mail. --Gazal world (ચર્ચા) ૧૦:૦૮, ૨૬ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

હોરાલ્ડ પિન્ટર વિશે માહિતી[ફેરફાર કરો]

હોરાલ્ડ પિન્ટર લેખક વિશે ગુજરાતીમાં માહિતી પૂરી પાડવા વિનંતી...

'હોરાલ્ડ પિન્ટર'ના લેખ માટે આ માહિતીનું કામ છે. VikramVajir (ચર્ચા) ૧૭:૧૦, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... Gazal world (ચર્ચા) ૧૪:૨૦, ૨૯ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir: Yes મોકલ્યું! Gazal world (ચર્ચા) ૧૪:૨૦, ૨૯ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

મળી ગયું. VikramVajir (ચર્ચા) ૧૫:૨૮, ૨૯ એપ્રિલ ૨૦૧૮ (IST)  કામ થઈ ગયું[ઉત્તર]

 કામ થઈ ગયું વરાઇ નામનું એક ધાન્ય છે. એની માહિતી જો ગુજરાતી વિશ્વકોશ કે અન્ય ક્યાંય હોય તો પૂરી પાડવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૭, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]

મરાઠી વિકિમાં [૧] લેખ છે. જેની લિંક અંગ્રેજી https://en.wikipedia.org/wiki/Echinochloa_frumentacea] લેખ સાથે છે.
આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૩, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
કરું છું.... --Gazal world (ચર્ચા) ૨૨:૩૯, ૨૮ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: વરાઈ એટલે ? સામો ? ઉપર મૂકેલ મરાઠી વિકિની લિન્ક મુજબ Echinochloa_frumentacea નું ગુજરાતી નામ સામો છે. અને ગુજરાતી વિશ્વકોષમાં તે નામે 'સામો' ની જ ઍન્ટ્રી છે. સ્પ્ષ્ટતા કરવા વિનંતી. મારી લોકલ લાઈબ્રેરીમાં વિશ્વકોષ ખંડ ૨૧ ('વ' મૂળાક્ષર) નથી. તેથી હું 'વરી' કે 'વરાઈ' નામની ઍન્ટ્રી જોઈ શકવા સમર્થ નથી અત્યારે. પરિષદની લાઈબ્રેરીમાં જાઉં ત્યારે જોઈ લઈશ. --Gazal world (ચર્ચા) ૧૭:૪૪, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: Hello Kartik. --Gazal world (ચર્ચા) ૧૫:૨૪, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
સામો અને વરાઈ - એક જ લાગે છે, પરંતુ ચકાસવું પડશે. ત્યાં સુધી સામોનું પાનું મળે તો મોકલવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૪, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: 'સામો' (ગુજરાતી વિશ્વકોષ) મોકલ્યું. --Gazal world (ચર્ચા) ૨૦:૦૯, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

અતાકામા રણ અને સીવાન જિલ્લો (બિહાર)[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

આ બંને વિષયો પર વિશ્વકોશમાં માહિતી હોય તો આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૫, ૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

@KartikMistry: કરું છું.... I am at my village right now. થોડાક દિવસમાં જ આ માહિતી અને આગળની માહિતી તમને મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૦:૪૬, ૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: 'સિવાન જિલ્લા' વિશેની માહિતી મોકલી દિધી છે. અનફોર્ચ્યુનેટલી, વિશ્વકોશમાં 'અતાકામા રણ' વિશેની એન્ટ્રી નથી. --Gazal world (ચર્ચા) ૦૯:૫૬, ૯ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૮, ૯ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

મણિબેન પટેલ[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

મને મણિબેન પટેલ વિષે માહિતી મળી શકશે? ખાસ કરીને તેમના મૃત્યુની તારીખ અને અભ્યાસ સંબંધે માહિતી.--Sushant savla (ચર્ચા) ૨૨:૨૬, ૧૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Sushant savla: ચોક્કસથી મોકલી આપીશ. અત્યારે થોડાક દિવસ બહાર છુ. બને એટલુ જલ્દી મોકલી આપીશ. Gazal world (ચર્ચા) ૨૨:૫૭, ૧૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: 'Women Pioneers In India's Renaissance' પુસ્તકમાંથી મણિબેન પટેલ વિશેનો લેખ મોકલ્યો છે. એમાં મણીબેનના અભ્યાસ વિશેની માહિતી છે. જોઈ લેશો. જોકે તેમના મૃત્યુંની તારીખ એમાં આપેલ નથી. હું બીજા કોઈ પુસ્તકમાંથી શોધીને મોકલીશ. મણિબેન પટેલનું અંગ્રેજી વિકિ પરનું પેજ પણ આ લેખ વડે સુધારી દેશો. --Gazal world (ચર્ચા) ૧૦:૨૬, ૧૮ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
ગુજરાતી વિશ્વકોશમાં મૃત્યું તારીખ આપેલ છે. પણ દુર્ભાગ્યે પુસ્તકાલયમાં ઉંદરોએ મૃત્યું તારીખ વાળો ભાગ કાતરી ખાધો છે. પરિષદની લાઈબ્રેરીમાં સાંજે જવાનો છું. ત્યારે ત્યાથી વિશ્વકોશનો લેખ મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૧૦:૩૨, ૧૮ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
ગુજરાતી વિશ્વકોશમાંનો લેખ ઈ-મેઈલ કર્યો છે તમને. મૃત્યુંની તારીખ અંગ્રેજી વિકિમાં પણ ઉમેરી દેશો. --Gazal world (ચર્ચા) ૧૯:૧૭, ૧૮ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

ખલીલ ધનતેજવી[ફેરફાર કરો]

 કામ થઈ ગયું ખલીલ ધનતેજવી વિશે માહિતી ગુજરાતી સાહિત્યકોશ ખંડમાં હોય તો જણાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૭, ૧૫ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... (સંભવત: શુક્રવારે) મને યાદ છે ત્યાં સુધી સાહિત્યકોશમાં ધનતેજવી વિશે બેથી ત્રણ વાક્યમાં જ પરિચય આપેલો છે. પણ હું બીજા પુસ્તકોમાં જોઈશ. --Gazal world (ચર્ચા) ૧૮:૫૧, ૧૫ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: હેલ્લો, હાલ પુરતી 'ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ'માં આપેલી ધનતેજવી વિશેની માહિતી મોકલી છે. બીજું પછી. --Gazal world (ચર્ચા) ૨૧:૫૮, ૧૫ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભક્તિબા દેસાઈ[ફેરફાર કરો]

 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૨:૦૪, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભક્તિબા દેસાઈ વિષે માહિતી કોઈ પુસ્તકમાં હોય તો જણાવશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૩૧, ૭ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
કરું છું.... --Gazal world (ચર્ચા) ૨૧:૩૬, ૭ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: હેલ્લો, 'ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકોનો માહિતીકોશ' માંથી ભક્તિબા વિશે થોડીક વિગત મળી તે મોકલી છે. જોકે તે લેખ બનાવવા માટે અપૂરતી છે, છતાં ઉપયોગ કરી શકાશે. વધું માહીતી માટે અંગ્રેજી વિકિના 'Resource Exchange' પાના પર વિનંતી કરી રહ્યો છુ. થોડોક ટાઈમ લાગશે. --Gazal world (ચર્ચા) ૧૨:૦૬, ૮ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). -Gazal world (ચર્ચા) ૧૭:૩૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: આપને મારો ઈ-મેઈલ મળી ગયો છે ? -Gazal world (ચર્ચા) ૧૭:૨૭, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

દેશી નાટક સમાજ[ફેરફાર કરો]

આ વિષય વિષે માહિતી હોય તો મોકલશો. નવો લેખ બનાવવો છે. નેવું વરસ ટકેલી આ મંડળી ઘણી અગત્યની જણાય છે.--Nizil Shah (ચર્ચા) ૧૦:૩૫, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Nizil Shah: ગુજરાતી વિશ્વકોશમાંની 'દેશી નાટક સમાજ'ની એન્ટ્રી મોકલી છે તમને. હજું બીજા પુસ્તકોમાંથી અચૂક માહિતી મળી રહેશે. રાહ જુઓ. --Gazal world (ચર્ચા) ૧૨:૨૩, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
સરસ. બીજી માહિતી મળે એટલે તે પણ મોકલશો.-Nizil Shah (ચર્ચા) ૨૨:૪૫, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Nizil Shah: હેલ્લો, 'દેશી નાટક સમાજ' વિશે 'ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક' (લેખક: મહેશ ચોક્સી, ધીરેન્દ્ર સોમાણી) પુસ્તકમાંથી માહિતી તમને મોકલી છે. જો આ માહિતી પૂરતી હોય તો આ વિનંતીમાં {{પત્યું}} ટેગ મૂકી દેશો. --Gazal world (ચર્ચા) ૧૩:૨૧, ૧૨ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું, આભાર.--Nizil Shah (ચર્ચા) ૧૮:૫૦, ૧૨ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

મૂળશંકર મુલાણી[ફેરફાર કરો]

મૂળશંકર મુલાણી પર લેખ બનાવવો છે તેથી તેમની ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી અને ગુજરાતી રંગભૂમિ પુસ્તકની એન્ટ્રી પ્રાપ્ય કરાવશો. આભાર--Nizil Shah (ચર્ચા) ૧૯:૫૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

  • Choksi, Mahesh; Somani, Dhirendra, eds. (2004). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક (Gujarati Rangbhoomi: Riddhi Ane Ronak) [Compilation of Information regarding professional theatre of Gujarat]. Ahmedabad: Gujarat Vishwakosh Trust. pp. 117–119
  • Gujarat State Gazetteers: Amreli district. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. 1972. p. 553
કરું છું.... લગભગ સોમવારે. -Gazal world (ચર્ચા) ૨૧:૨૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]
અન્ય બે પુસ્તકો પણ ચકાસવા વિનંતી.-Nizil Shah (ચર્ચા) ૧૨:૧૯, ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! વિશ્વકોશ એન્ટ્રી. Gazal world (ચર્ચા) ૧૬:૫૧, ૧૩ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ગૅઝૅટિયર ઑફ અમરૅલી ડિસ્ટ્રિક્ટ - મોકલ્યું. Priyanshup555 (ચર્ચા) ૧૭:૧૯, ૧૩ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું. આપ બંનેનો આભાર.-Nizil Shah (ચર્ચા) ૦૦:૦૫, ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

મહેરબાની કરી અહીં યોગ્ય વિષય સાથે નીચે વિનંતી મૂકવી[ફેરફાર કરો]

Bharat Mehta ni 'Jnanpith Puraskrut Navalkathao' mathi 'Sanskar' navalkatha vishe ni mahiti aapva vinanti. સંસ્કાર નવલકથા માટે --Priyanshup555 (ચર્ચા) ૨૧:૪૪, ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું!. જો આ માહિતી પૂરતી હોય તો આ વિનંતીમાં {{પત્યું}} ટેગ મૂકી દેશો. -Gazal world (ચર્ચા) ૦૦:૫૭, ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું Priyanshup555 (ચર્ચા) ૦૦:૩૧, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

નકશામાં ગુજરાત[ફેરફાર કરો]

 કામ થઈ ગયું

નકશામાં ગુજરાત કે પછી ગુજરાતની ભૂગોળ સંબંધી કોઇ પુસ્તક હોય તો તે મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@KartikMistry: Yes મોકલ્યું! #ગુજરાતની ભૂગોળ (પુસ્તક: ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ BY મંજુલાબેન દવે, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ). -Gazal world (ચર્ચા) ૦૨:૪૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: ડ્રાઈવ લિન્ક: નકશામાં ગુજરાત (પહેલા ત્રણ જિલ્લાઓ સુધીનું સ્કેન છે). હવે પછી તમે કહેશો એ જિલ્લાઓ મોકલી આપીશ. બૂકની સાઈઝ અને પાના સંખ્યા બંને વધારે છે. આથી ટૂકડે ટૂકડે સ્કેન કરવી પડશે. @Sushant savla: આ પુસ્તકમાં ગુજરાતના તાલુકાઓના નકશા પણ આપવામાં આવ્યા છે. તમે એની ઉપર કામ કરી શકો છો. -Gazal world (ચર્ચા) ૦૪:૩૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ન્હાના ન્હાના રાસ ભાગ3 ના ખૂટતા પાનાં વિકિસોર્સ માટે[ફેરફાર કરો]

આ પુસ્તકમાં અમુક પાનાં ખૂટે છે. જો આપ આપણાઓ ઉપલબ્ધ કરાવી શકો તો ઘણી મદદ થશે. સૂચિ:Nhana Nhana Ras Part-3.pdf --સુશાંત સાવલા ૧૯:૧૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)

ચોક્કસ. નેક્સ્ટ ટાઈમ લાઈબ્રેરીમાં જાઉં એટલે પાના સ્કેન કરી લાવીશ. -Gazal world (ચર્ચા) ૧૭:૫૬, ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૮:૪૮, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૨:૧૫, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

અનંતભાઈ નમસ્કાર, થોડા વિલંબ સાથે પણ ઉપરોક્ત વિષય પર અહીં કરેલ ચર્ચા અનુસાર પ્રાથમિક લેખ અંગ્રેજી વિકિ પરથી અનુવાદ કરી અને બનાવી દીધો છે. તમે નજર નાંખી જશો. વધુમાં, તમે જણાવેલ તે પૃષ્ઠો સ્કેન કરી ઉપલબ્ધ કરાવી આપશો જેથી વધુ માહિતી ઉમેરી શકાય. આભાર. --Vyom25 (ચર્ચા) ૧૨:૫૪, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... Gazal world (ચર્ચા) ૦૦:૦૯, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૧:૩૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું આભાર.--Vyom25 (ચર્ચા) ૧૭:૪૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

તીર્થંકર[ફેરફાર કરો]

હાલમાં હું આ શ્રેણી પર કામ કરી રહ્યો છું, આને લાગતું સાહિત્ય અથવા કોષમાં માહિતી હોય તે આપશો. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૦૨:૪૯, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: Yes મોકલ્યું! #વિશ્વકોશ એન્ટ્રિ (અજિતનાથ, વિમલનાથ, સંભવનાથ, સુપાર્શ્વનાથ).
વિમલકુમાર ધામીનું પુસ્તક 'ચોવીશ તીર્થંકર' મારી પાસે છે. એ લગભગ આવતીકાલે હું તમને સ્કેન કરીને મોકલી સકીશ. આ પુસ્તક ધાર્મિક હેતુથી લખાયું હોવાના લીધે એમાંથી ઉપયોગી માહિતી ઓછી અને વાર્તાશૈલી વધુ છે. તેમ છતાં કેટલીક હકિકતો ઉમેરવા માટે કામ લાગે એવું છે. -Gazal world (ચર્ચા) ૧૨:૪૨, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: ચોવીશ તીર્થંકર પુસ્તકની લીન્ક. પુસ્તક વાર્તારૂપે જ લખવામાં આવ્યુ છે. માટે બહું 'Reliable' લાગતુ નથી. આથી માત્ર તીર્થંકરની જન્મની વિગત, માતા-પિતાનું નામ વગેરે પ્રકારની માહિતીનો જ ઉપયોગ કરશો એવી વિનંતી. પુસ્તકના અંતમાં આપેલ ટેબલ્સમાંની માહિતી ઈન્ફોબૉક્સની ગરજ સારે એવી છે. અન્ય મિત્રો પણ આ પુસ્તકનો ઉપયોગ કરી શકે છે. -Gazal world (ચર્ચા) ૨૨:૦૨, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: 'જૈન વિશ્વકોશ'માંથી અજિતનાથની માહિતી મોકલી છે તમને. જૈન વિશ્વકોશમાં બધા જ તીર્થંકરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. હવે પછી અન્ય તીર્થંકર વિશેની માહિતી માટે અલગ વિનંતી મૂકવા વિનંતી. -Gazal world (ચર્ચા) ૧૭:૫૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું આભાર--Sushant savla (ચર્ચા) ૨૧:૪૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

વસ્તુપાળ[ફેરફાર કરો]

વસ્તુપાળની ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી.અંગ્રેજી લેખ અને એના અનુવાદિત ગુજરાતી લેખ માટે.--Nizil Shah (ચર્ચા) ૨૩:૧૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... (મોટાભાગે મંગળવારે). -Gazal world (ચર્ચા) ૦૦:૦૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Nizil Shah: Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૭:૪૬, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૭:૫૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

પુરાતન જ્યોત for Wikisource[ફેરફાર કરો]

આ ખૂબ સુંદર પુસ્તક હોવું જોઈએ. મેળવવા પ્રયત્ન કરશો. લેખક ઝવેરચંદ મેઘાણી.--સુશાંત સાવલા ૨૧:૦૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

કરું છું.... હવેથી રિક્વેસ્ટ સંદર્ભ વિનિમય પર મૂકવા વિનંતી. -Gazal world (ચર્ચા) ૨૧:૧૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: પુસ્તક અહીં Archives પર ઉપલબ્ધ છે. પણ પાના એકથી વધારે જગ્યાએ ઉલટ-સૂલટ છે અને ક્યાક પાના ગાયબ છે. બહેતર છે કે હું જે કોપી લાઈબ્રેરીમાંથી લાવ્યો છુ તે સ્કેન કરીને અપલોડ કરું. -Gazal world (ચર્ચા) ૨૩:૪૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Uploaded on Commons. See: File:Puratan Jyot.pdf (42 MB). -Gazal world (ચર્ચા) ૦૨:૫૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૦૯:૩૨, ૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

વસ્તુપાળ[ફેરફાર કરો]

  • Diskalkar, D. B. (1928). "Some Unpublished Inscriptions of Vastupala". Annals of the Bhandarkar Oriental Research Institute. 9 (2/4): 171–182 – JSTOR વડે.

વસ્તુપાળ લેખ પર સંદર્ભ માટે જરૂર છે. (from JSTOR) આભાર --Nizil Shah (ચર્ચા) ૨૩:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૧૧:૪૬, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૩:૫૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું -Nizil Shah (ચર્ચા) ૧૮:૦૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભગતસિંહ[ફેરફાર કરો]

ભગતસિંહ વિષે વિસ્તૃત માહિત હોય તો આપવા વિનંતી.

--VikramVajir (ચર્ચા) ૦૬:૨૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST) -VikramVajir (ચર્ચા) ૦૬:૩૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું!. (ગુજરાતી વિશ્વકોશ Entry about Bhagatsingh). @VikramVajir: Let me know If you are looking for further information about Bhagatsingh. -Gazal world (ચર્ચા) ૧૨:૧૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું VikramVajir (ચર્ચા) ૧૯:૧૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]


સુમિત્રાનંદન પંત[ફેરફાર કરો]

હિન્દી લેખક સુમિત્રાનંદન પંત વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. અંગ્રેજીમાં હોય તો પણ મોકલી શકો --VikramVajir (ચર્ચા) ૧૩:૩૨, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (Gujarati Vishwakosh Entry). -Gazal world (ચર્ચા) ૧૬:૨૩, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું

--VikramVajir (ચર્ચા) ૧૭:૦૮, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

encyclopedia of Indian Literature[ફેરફાર કરો]

"encyclopedia of Indian Literature" માંથી સુમિત્રાનંદન પંત વિશેનો લેખ મોકલવા વિનંતી. સુમિત્રાનંદન પંત વિષે લેખ બનાવવા માટે આ માહિતીનું કામ છે. --VikramVajir (ચર્ચા) ૧૭:૪૦, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું!. -Gazal world (ચર્ચા) ૧૯:૦૬, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું

--VikramVajir (ચર્ચા) ૧૯:૧૧, ૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

encyclopedia of Indian Literature [ફેરફાર કરો]

  • ૧"encyclopedia of Indian Literature" માંથી સરોજિની નાયડુ વિશેનો લેખ મોકલવા વિનંતી. સરોજિની નાયડુ વિષે લેખ બનાવવા માટે આ માહિતીનું કામ છે.
  • ૨ ગુજરાતી વિશ્વકોષમાંથી તત્વચિંતક ગુર્જયેફ વિશેનો લેખ મોકલવા વિનંતી. તત્વચિંતક ગુર્જયેફ વિષે લેખ બનાવવા માટે આ માહિતીનું કામ છે.

--VikramVajir (ચર્ચા) ૧૩:૪૮, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૭:૩૨, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --VikramVajir (ચર્ચા) ૨૨:૨૯, ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

[૨] *[૩]ગુર્જ્યેફ વિષે આ લિંક પરથી માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૪:૩૯, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@VikramVajir: Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૭:૩૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૦:૪૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

લજામણી[ફેરફાર કરો]

મારે લજામણીના છોડ વિશે માહિતી જોઇએ છે. --Alishank (ચર્ચા) ૧૯:૧૨, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank[ઉત્તર]

@Alishank: હેલ્લો, અહિં ક્લીક કરીને મને ઈ-મેઈલ મોકલશો. જેથી જવાબમાં હું તમને માહિતી 'અટેચ' કરીને મોકલી શકું. આભાર. -Gazal world (ચર્ચા) ૧૯:૪૪, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! આપને મોકલેલ માહિતીને સંદર્ભ તરીકે ઉપયોગ કરવા નીચેનું માળખું ઉપયોગ કરશો.
<ref>{{cite book |author1=મ. ઝ. શાહ |author2=ભાલચંદ્ર હાથી |author3=બળદેવભાઈ પટેલ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ 18 |year=2004 |publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ |location=અમદાવાદ |pages=૪૯૦-૪૯૧}}</ref>
અન્ય કોઈ મદદની જરૂર હોય તો જણાવશો. -Gazal world (ચર્ચા) ૨૦:૧૧, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

રાતરાણી છોડ ની મહિતી આપતુ પુસ્તક જોઇએ છે[ફેરફાર કરો]

મારે રાતરાણી છોડ ની મહિતી આપતુ પુસ્તક જોઇએ છે. મે આ પુસ્તક લીસ્ટમા જોયુ પણ મળ્યુ નથી, તો મને મોકલી આપો. અને એના વિશે થોડીક માહીતી English Wikipedia મા છે. તો તેને કેવી રીતે Translate કરુ એ માહીતી આપજો.

નોંધ - મારે પણ વિકિપીડિયાનો સારો યુઝર બનવું છે.તો આ મારી શરૂઆત છે માટે અહીં કઈ રીતે કામ કરવું એ મને થોડી મુશ્કેલી પડે છે. તો હું આશા રાખું કે તમે મને મદદ કરતા રહેશો।

--Alishank (ચર્ચા) ૧૧:૦૧, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank[ઉત્તર]

@Alishank: કયો લેખ બનાવવા/સુધારવા તમારે આ માહિતી જોઈએ છે, એ પણ અહીં લખશો. -Gazal world (ચર્ચા) ૧૧:૩૯, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું

રાતરાણી એક છોડ છે. એના વિશે લખવુ છે. અને એનો આ english લેખ છે. [[૪]]

--Alishank (ચર્ચા) ૧૨:૨૮, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). @Alishank: હું આશા રાખું છુ કે આપ 'લજામણી' અને 'રાતરાણી' બંને લેખમાં યોગ્ય મહિતી ઉમેરશો. -Gazal world (ચર્ચા) ૧૨:૪૨, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું

પાલનપુર અને બનાસકાંઠા જિલ્લો[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં જો પાલનપુર તેમજ બનાસકાંઠા જિલ્લા વિશે કોઇ માહિતી હોય તો મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૧૫:૦૦, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@KartikMistry: મને વિકીમેઇલ મોકલવા વિનંતી. -VikramVajir (ચર્ચા) ૨૦:૫૦, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
તમને મારો સંદેશો મળ્યો હશે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું!('ગુજરાતની અસ્મિતા' લેખક:રજની વ્યાસ) --

૦૮:૪૫, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)--VikramVajir (ચર્ચા) ૧૮:૫૮, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૪, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (બનાસકાંઠા from ગુજરાતી વિશ્વકોશ & ગુજરાત વસ્તી-ગણતરી + પાલનપુર from ગુજરાતી વિશ્વકોશ) -Gazal world (ચર્ચા) ૧૧:૫૩, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

શેખર એક જીવની -અજ્ઞેય[ફેરફાર કરો]

હિન્દી કવિ અજ્ઞેય લેખિત શેખર એક જીવની પુસ્તકની માહિતી મોકલવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૮:૫૫, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (અજ્ઞેય by રમેશચંદ્ર શાહ, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ) -Gazal world (ચર્ચા) ૨૧:૫૭, ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૦:૪૬, ૨૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ECONOMIC AND POLITICAL WEEKLY[ફેરફાર કરો]

Yes મોકલ્યું! #1 (EPW). Doing #2. -Gazal world (ચર્ચા) ૨૦:૨૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! #2 (Encyclopedia of Indian Literature). -Gazal world (ચર્ચા) ૧૦:૪૬, ૨૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૦:૪૬, ૨૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ધર્મવીર ભારતી[ફેરફાર કરો]

આધુનિક હિન્દી લેખક ધર્મવીર ભારતી વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૮:૩૬, ૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@VikramVajir: વિશ્વકોશમાં હું આ લેખકની એન્ટ્રી છે કે નહિ એ જોઉં એ પહેલા આપ પ્રોજેક્ટ મ્યૂઝ અને JSTOR પર જઈને આ લેખક વિશે સર્ચ કરી શકો છો. અને ત્યારબાદ જે કોઈ આર્ટિક્લ/બૂક ચેપ્ટર જોઈતું હોય તેની લીન્ક અહિં મૂકી શકો છો. -Gazal world (ચર્ચા) ૧૯:૧૭, ૧૨ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). -Gazal world (ચર્ચા) ૧૭:૨૧, ૧૩ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૯:૦૦, ૧૩ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

વી.એસ.નાયપોલ[ફેરફાર કરો]

આધુનિક અંગ્રેજી સાહિત્યકાર વી.એસ.નાઇપોલ વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૮:૪૨, ૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@VikramVajir: Yes મોકલ્યું! (Some sources from Oxford; Feel free to ask if you need more.) -Gazal world (ચર્ચા) ૨૨:૩૯, ૧૨ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૯:૦૩, ૧૩ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ટ્રેન ટુ પાકિસ્તાન[ફેરફાર કરો]

ખુશવંત સિંઘની નવલકથા 'ટ્રેન ટુ પાકિસ્તાન' વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૪:૨૭, ૧૧ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@VikramVajir: આ લીન્ક પર જઈને 'પરબ'નો ઓગસ્ટ-૨૦૧૮ નો અંક ડાઉનલોડ કરશો. એમાં 'ટ્રેન ટુ પાકિસ્તાન' વિશે પન્ના ત્રિવેદીનો લેખ છે. -Gazal world (ચર્ચા) ૧૨:૧૫, ૧૨ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (Another chapter from 'કળાકારનો ઈતિહાસબોધ' By ભરત મહેતા). -Gazal world (ચર્ચા) ૧૮:૧૭, ૧૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir: આ પણ જુઓ (Encyclopedia of Indian Literature). -Gazal world (ચર્ચા) ૧૪:૨૯, ૧૯ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૯:૦૨, ૧૩ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

અંગ્રેજી સાહિત્ય[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયા માટે Old English literature,Middle English literature અને મોર્ડન અંગ્રેજી સાહિત્યની માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૪:૦૧, ૨૧ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૧૪:૨૫, ૨૧ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@VikramVajir: Yes મોકલ્યું! (Entry from Gujarati Vishwakosh). 'll send you more stuff when time permit me. -Gazal world (ચર્ચા) ૧૨:૨૩, ૨૨ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૦૯:૫૮, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

પરકમ્મા અને છેલ્લું પ્રયાણ[ફેરફાર કરો]

ઝવેરચંચ મેઘાણી ના લખેલા "પરકમ્મા" અને "છેલ્લું પ્રયાણ" આ બે પુસ્તકો મળે તો જોજો. --Sushant savla (ચર્ચા) ૨૨:૦૯, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Sushant savla: Both books already available on Commons. See, File:Parkamma.pdf & File:Chhellun-Prayan.pdf (Uploaded by Nizil Shah). -Gazal world (ચર્ચા) ૨૩:૪૫, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૩:૦૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

જન્મશંકર મહાશંકર બૂચ[ફેરફાર કરો]

 કામ થઈ ગયું જન્મશંકર મહાશંકર બૂચ એ એક ગુજરાતી લેખક કે કવિ હતા તેમની માહિતી મેળવવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૨૨:૫૩, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Sushant savla: Yes મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૩:૧૩, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર માહિતી ઉમેરી લેખ બનાવી દીધો. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૬, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૧:૩૩, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું ખૂબ ખૂબ આભાર, વધારાની માહિતી પણ ઉમેરી દીધી--Sushant savla (ચર્ચા) ૨૨:૩૯, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ફોટો[ફેરફાર કરો]

તેમનો ફોટો મળે તો મેળવી આપશો --Sushant savla (ચર્ચા) ૨૨:૪૨, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું ફોટો અપલોડ કરી દીધો છે. --Gazal world (ચર્ચા) ૧૪:૩૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

નગેન્દ્ર વિજય માટે ગુજરાતી વિશ્વકોશની એન્ટ્રી મોકલાવશો.--Nizil Shah (ચર્ચા) ૧૧:૨૨, ૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Nizil Shah: Unfortunately, Vishwakosh does not have an entry about Nagendra Vijay. -Gazal world (ચર્ચા) ૧૭:૨૬, ૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Sad.  કામ થઈ ગયું.-Nizil Shah (ચર્ચા) ૧૭:૩૧, ૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
અન્ય કોઈ સ્થાને માહિતી મળે તો મોકલશો.-Nizil Shah (ચર્ચા) ૧૭:૩૧, ૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Nizil Shah: વિશ્વકોશમાં માહિતી હોવી જ જોઈએ. રહી ગયેલા અધિકરણો વિશ્વકોશના અન્ય કોઈ ભાગના 'પરિશિષ્ટ' વિભાગમાં આપવામાં આવે છે. આ અધિકરણ કયા ભાગમાં હશે તે ખ્યાલ નથી. મારી નજરમાં આવશે તો મોકલી આપીશ. -Gazal world (ચર્ચા) ૧૮:૦૭, ૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

પાલીતાણાના જૈન મંદિરો[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં એન્ટ્રી હોય તો તે મોકલશો. પાલીતાણાના જૈન મંદિરો લેખ માટે. આભાર.--Nizil Shah (ચર્ચા) ૦૯:૫૫, ૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! ('પાલીતાણા'ની એન્ટ્રી મોકલી છે. 'જૈન મંદિરો' વિશેની એન્ટ્રી નથી.) -Gazal world (ચર્ચા) ૧૬:૫૦, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૩:૧૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ખેડબ્રહ્મા[ફેરફાર કરો]

Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૩:૫૯, ૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૧:૦૭, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ચાંપરાજ શ્રોફ[ફેરફાર કરો]

ચાંપરાજ શ્રોફ - ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા વિશે વધારાની માહિતી હોય્ તો મોકલી આપશો.

ચાંપરાજ શ્રોફ લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૧૨, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@Vijay B. Barot: ગુજરાતી વિશ્વકપમાં ચાંપરાજ શ્રોફનું અધિકરણ નથી, પરંતુ તેમના મોટાભાઈ કાંતીસેન શ્રોફ તથા કાંતીસેનના પત્ની ચંદાબહેન શ્રોફના અલગ અલગ અધિકરણો છે. ચાંપરાજ શ્રોફના ખાલી 'passing mention' જ છે. -Gazal world (ચર્ચા) ૧૬:૧૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ગિરનાર લેખમાં સુધારા માટે ગુજરાતી વિશ્વકોશની એન્ટ્રી મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૧:૧૪, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું!. -Gazal world (ચર્ચા) ૧૬:૪૨, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર.  કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૩:૦૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

નિરાંત ભગત[ફેરફાર કરો]

નિરાંત ભગત વિષે મહિતી હોય તે મોકલશો --Sushant savla (ચર્ચા) ૨૨:૨૦, ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૦૦:૫૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! ('ગુજરાતી વિશ્વકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૬:૩૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૧:૩૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ખેડા લેખમાં સુધારા માટે ગુજરાતી વિશ્વકોશની એન્ટ્રી મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૩:૧૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૬:૩૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું, આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૯:૪૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી રસાયણશાસ્ત્રી એમ.એન. દેસાઈ[ફેરફાર કરો]

ભાઈશ્રી, ગુજરાતી રસાયણશાસ્ત્રી એમ.એન.દેસાઈ વિશે પુસ્તક કે લેખ મોકલવા વિનંતી. !-- સુધારવાના વિકિપીડિયા લેખો. --> એમ.એન.દેસાઈ નવુ પાનુ -Vijay B. Barot (ચર્ચા) ૨૧:૧૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૧:૫૧, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું -Vijay B. Barot (ચર્ચા) ૨૧:૫૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

પ્રેમચંદ[ફેરફાર કરો]

[૬] હિન્દી  લેખક પ્રેમચંદ વિષે ગુજરાતી  વિકિપીડિયા તૈયાર  કરવા માટે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૦:૩૦, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

@VikramVajir: આપે જે લીન્ક મુકી છે, તે 'ઈન્ડિયન લિટરેચર' સામાયિકની અનુક્રમણિકાની લીન્ક છે. તમારે જોઈતા 'specific' આર્ટિકલની લીન્ક અહીં મૂકવા વિનંતી છે. -Gazal world (ચર્ચા) ૧૪:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
લિંક બદલી છે.

-VikramVajir (ચર્ચા) ૧૪:૫૩, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૫:૩૨, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું-VikramVajir (ચર્ચા) ૧૯:૨૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Encyclopedia of Indian literature. & gujarati vishvakosh[ફેરફાર કરો]

Encyclopedia of Indian literature & ગુજરાતી વિશ્વકોષામાંથી હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૮:૩૬, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (Encyclopedia of Indian Literature).
કરું છું.... (ગુજરાતી વિશ્વકોશ; લગભગ કાલે). -Gazal world (ચર્ચા) ૧૩:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ). -Gazal world (ચર્ચા) ૧૩:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૯:૨૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

દીપક બારડોલીકર[ફેરફાર કરો]

પાકિસ્તાન સ્થિત (હાલ માન્ચેસ્ટર) ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર દીપક બારડોલીકર વિશે માહિતી મોકલશો.

દીપક બારડોલીકર લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૦૧:૩૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું.... -Gazal world (ચર્ચા) ૦૨:૦૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૨૨:૨૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું-Vijay B. Barot (ચર્ચા) ૦૨:૦૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ખેડાવાડા (તા. હિંમતનગર) ગામમાં આવેલ પ્રાચીન સોલંકીકાલીન મંદિર વિશે માહિતી ગુજરાતી વિશ્વકોશમાં હોવાનું ખેડા લેખના અંતે જણાયું. તે મોકલશો. આભાર.--Nizil Shah (ચર્ચા) ૧૨:૩૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! -Gazal world (ચર્ચા) ૧૪:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૯:૩૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભાણ સાહેબ[ફેરફાર કરો]

ભાણ સાહેબ વિષે વધુ માહિતી હોય તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૫૮, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

નરોત્તમ પલાણ દ્વારા લખાયેલ પુસ્તક 'સંતકવિશ્રી ભાણસાહેબ' (૨૦૧૬; ૮૦ પાના) મારી પાસે છે. આખું પુસ્તક સ્કેન કરીને મોકલું છું. -Gazal world (ચર્ચા) ૦૦:૦૫, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
Yes મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૦૩:૪૬, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
@Sushant savla: જો તમને મોકલવામાં આવેલ પુસ્તક મળી ગયું હોય, તો અહીં 'પત્યું' ટેગ મૂકશો. -Gazal world (ચર્ચા) ૨૨:૨૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૨:૧૮, ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]