અતિચાર

વિકિપીડિયામાંથી

અતિચાર એટલે એવી ક્રિયા કે કર્મ જેના સેવનથી પાળવામાં આવતા વ્રતમાં દોષ લાગે. આવા અતિચારના સેવનથી વ્રતના પાલનમાં એકાંશે ભંગ થાય છે.

જૈન દર્શનમાં અતિચારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યાં છે.

  • ૧.કાયિક
  • ૨.વાચિક
  • ૩.માનસિક