લખાણ પર જાઓ

શિક્ષાવ્રત

વિકિપીડિયામાંથી

શિક્ષાવ્રતજૈન ધર્મની પરંપરા મુજબ એવાં વ્રત છે જે કર્મ ક્ષય કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે નિયમિત અભ્યાસરૂપે કરવાની ક્રિયાનું શિક્ષણ આપે છે.

જૈન દર્શનમાં શિક્ષાવ્રતના ચાર પ્રકાર બતાવ્યાં છે.

  1. સામાયિક વ્રત
  2. દેશાવગાસિક વ્રત
  3. પૌષધ વ્રત
  4. અતિથિ સંવિભાગ વ્રત

આ પણ જુઓ

[ફેરફાર કરો]