મિચ્છામિ દુક્કડં

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal

મિચ્છામિ દુક્કડં એ એલ પ્રાચીન પ્રાકૃત ભાષાનો રૂઢિ પ્રયોગ છે જેનો અર્થ થાય છે - મારા સર્વ પાપ મિથ્યા થાવ. [૧]

પ્રતિક્રમણ (જૈન પ્રાર્થના, અર્થાત "મનોમંથન") પછી ,જૈનો જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે.[૨] બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે. [૩] આ માફી એકબીજાને મિચ્છામિ દુક્ક્ડં કહીને માંગવામાં આવે છે. તેનો અર્થ એ રીતે થાય છે,"જાણતાં કે અજાણતાં, વિચારમાં, શબ્દ દ્વારા કે કોઈ ક્રિયા દ્વારા જો મેં તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારી ક્ષમા માંગુ છું".[૪] કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે. [૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ચૅપલ સી. કે (૨૦૦૬) જૈનીસમ એન્ડ ઈકોલોજી: નોનવાયોલેન્સ ઈન ધ વેબ ઓફ લાઈફ દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લીકેશન. ISBN 9788120820456 પૃ.૪૬
  2. પ્રીતી શ્રીવાસ્તવ (૨૦૦૮-૦૮-૩૧). "વિનંતિ માફી માટે". ઈંડિયન એક્સપ્રેસ. Retrieved ૨૦૦૯-૧૧-૧૧. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. હેસ્ટીંગ્સ, જેમ્સ (૨૦૦૩), એનસાયક્લોપીડિયા એન્ડ રિલીજીયન એથીક્સ પાર્ટ ૧૦, કીસિંજર પબ્લીશિંગ ISBN 9780766136823 પૃ.૮૬૭
  4. પ્રીતી શ્રીવાસ્તવ (૨૦૦૮-૦૮-૩૧). "વિનંતિ માફી માટે". ઈંડિયન એક્સપ્રેસ. Retrieved ૨૦૦૯-૧૧-૧૧. Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. હેસ્ટીંગ્સ, જેમ્સ (૨૦૦૩), એનસાયક્લોપીડિયા એન્ડ રિલીજીયન એથીક્સ પાર્ટ ૧૦, કીસિંજર પબ્લીશિંગ ISBN 9780766136823 પૃ.૮૬૭

આ પણ જુઓ[ફેરફાર કરો]