ઢાંચો:Potd/૨૦૦૫-૦૪

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

| | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ૧૯ | ૨૦ | ૨૧ | ૨૨ | ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ | ૨૭ | ૨૮ | ૨૯ | ૩૦

ચિત્ર -- મથાળું


ખેતરમાં ઊભેલો બાજરીનો પાક
ચિત્ર -- મથાળું


ખેતરમાં ઉગેલી કોદરી
ચિત્ર -- મથાળું


મકાઈનાં ખેતરમાં ડુંડા બેઠેલા મકાઈના છોડ
ચિત્ર -- મથાળું


ઘઉંનાં ખેતરમાં પાકેલી ઊંબીઓ
ચિત્ર -- મથાળું


ખેતરમાં ઊભેલો સામો
ચિત્ર -- મથાળું


ઈક્વેડોર દેશમાં આવેલી એલ પાનેસિલો ટેકરી પર બેસીને મકાઈ ફોલી રહેલી આદિવાસી કન્યાઓની નજરે દેખાતું ક્વિટો નગરનું વિહંગદૃશ્ય
ચિત્ર -- મથાળું


ઑડિશામાં ૧૨મી સદીમાં થઈ ગયેલા કવિ જયદેવે રચેલા ગ્રંથ ગીત ગોવિંદમાં કૃષ્ણ અને ગોપીઓનું નિરૂપણ કરતું હસ્તચિત્ર.
ચિત્ર -- મથાળું


દગડફુલ, કે જે ગુજરાતી રસોઈના મસાલાઓમાં વપરાય છે અને મૂળભુત રીતે તે લીલ અને ફુગના સહજીવનનો ઉત્કૃષ્ટ નમુનો છે
ચિત્ર -- મથાળું


ગ્રાસિલારિયા નામની રાતી સમુદ્રશેવાળ (લીલ) જેમાંથી અગર-અગર નામનો પદાર્થ બનાવવામાં આવે છે. આ અગર-અગર પાવડર આઇસ્ક્રીમ બનાવવામાં વપરાય છે.
ચિત્ર -- મથાળું


ચિત્ર -- મથાળું


હવામાંથી લેવામાં આવેલી લંડન, ઇંગ્લેન્ડના પાંચ પૈકીના એક એવા ગેટ્વિક એરપોર્ટની તસવીર
ચિત્ર -- મથાળું


૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અમેરિકાના ન્યુ યોર્ક શહેર સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાએ કરેલી તારાજીનું દૃશ્ય
ચિત્ર -- મથાળું


આફ્રિકાના દેશ ઘાનામાં માર્ગ પર દોડી રહેલી બસ જેમાં પ્રવાસીઓની સાથે માછલા પકડવાની વિશિષ્ટ છાબડીઓ લઈ જવાઈ રહી છે
ચિત્ર -- મથાળું


ચિત્ર -- મથાળું


ગંગા નદીના નામ પરથી જેનું વૈજ્ઞાનિક નામ પાડવામાં આવ્યું છે તેવો ભારતીય ઘડિયાલ, જે મગરની જ એક જાતિ છે અને ફક્ત ભારતીય ઉપખંડમાં જ જોવા મળે છે.
ચિત્ર -- મથાળું


દોહા, કતારમાં આવેલી એક ગલી સાઉક વકીફ (અર્થાત 'ઊભી બજાર) જે એક સમયે ઢોર બજાર હતું
ચિત્ર -- મથાળું


સાળંગપુર દરવાજો
ચિત્ર -- મથાળું


દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવેલા મુમતાઝ મહલ સંગ્રહાલયમાં રાખવામાં આવેલો પથ્થર જે ઔરંગઝેબ માટે પાણી શુદ્ધ કરવાના કામમાં લેવામાં આવતો હતો
ચિત્ર -- મથાળું


ઓવેશન ઓફ ધ સી નામનું વૈભવી પ્રવાસી જહાજ જે ૩૪૭ મીટર લાંબું છે અને ૪૯૦૫ પ્રવાસીઓને સમાવી શકે છે
ચિત્ર -- મથાળું


ચિત્ર -- મથાળું