પ્રતાપપર ૧ (તા. મુન્દ્રા)
Appearance
પ્રતાપપર ૧ (તા. મુન્દ્રા) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°51′25″N 69°38′56″E / 22.856938°N 69.648836°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
પ્રતાપપર ૧ (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ભુગોળ
[ફેરફાર કરો]પ્રતાપપર ૧ ગામની ઉત્તરે મોટી ભુજપર, પશ્ચિમે નાની ભુજપર, દક્ષિણે ઝરપરા તથા પૂર્વે બોરાણા ગામ આવેલ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પ્રતાપપર ૧ ગામની સ્થાપના મહારાવ પ્રતાપજીએ કરી હતી. આ ગામના લોકો પ્રતાપપર ૨ ગામથી સ્થળાંતરીત થયેલા છે.[૨]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-17.
- ↑ દુલેરાય કારાણી. કચ્છ કલાધર. પ્રવિણ પ્રકાશન. ISBN 8177902601.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |