લીફરા (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લીફરા (તા. મુન્દ્રા)
—  ગામ  —

લીફરા (તા. મુન્દ્રા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′33″N 69°46′08″E / 23.025968°N 69.768784°E / 23.025968; 69.768784
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

લીફરા (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ભુગોળ[ફેરફાર કરો]

લીફરા ગામ વાઘુરા ગામની ઉત્તર દિશાએ આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લીફરા જોડણી ભૂલને કારણે ઘણી વખત લફરા તરીકે લખાય-બોલાય છે. તેને લીધે લોકોએ તેનું નવું નામ રામગઢ રાખી દીધું. ત્યારથી તે હવે રામગઢ અથવા લીફરા-રામગઢ તરીકે ઓળખાય છે.[૨]


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર.
  2. "મુન્દ્રા તાલુકાના ૧૪ ગામની ઉદ્યોગોને આપેલી ગૌચર જમીન મુક્ત કરો". divyabhaskar. ૧૦ એપ્રિલ ૨૦૧૪. Retrieved ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)