લખાણ પર જાઓ

લુણી (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
લુણી (તા. મુન્દ્રા)
—  ગામ  —
લુણી (તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°52′15″N 69°48′44″E / 22.870897°N 69.812171°E / 22.870897; 69.812171
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લુણી (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

આ ગામ દરિયા કિનારે આવેલું હોઈ અહીં માછી મારી નો ઉદ્યોગ ચાલે છે.

આ ગામ તાલુકા મથક મુન્દ્રા થી ૧૦ કિલોમીટર અને જિલ્લા મથક ભૂજ થી ૬૦ કિલોમીટર જેટલા અંતરે સડાઉ અને વડાલા ગામની વચ્ચે આવેલ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ ગામમાં ગણેશજી મહારાજનું મંદિર આવેલ છે, જેને કારણે આ ગામ 'લુણી-ગણેશ' તરીકે પણ જાણીતું છે. 'કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ'ના પ્રચારક માતંગ દેવના પુત્ર લુણંગદેવ થોડો સમય આ ગામમાં રહ્યા હતા. એમણે આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરે ચૈત્ર સુદ ચોથના દિવસે મેળો ભરાય છે.

આ પણ જુવો

[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-05 પર સંગ્રહિત.