ઉમાસ્વાતી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal

ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્રના રચયિતા છે .[૧] તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષો માટે આચાર્ય એ વિશેષણ ઉમેરાય છે.

તેઓ એક ગણિત શાસ્ત્રી હતાં અને તેઓ લગભગ ઈસ પૂર્વે બીજી સદીની આસ પાસ થઈ ગયાં. એ પણ શક્ય છે તે સમય સુધી જૈન સંઘમાં ચોક્કસ વિભાન થયું ન હતું, તેથી કદાચ બંને ફિરકા તેમને પોતાના સંપ્રદાયના ગણે છે.

નોંધ[ફેરફાર કરો]

  1. તેમનો ઉલ્લેખ અમુક સ્થળોએ ઉમાસ્વામી તરીકે પણ થાય છે .

વધુ વાંચન[ફેરફાર કરો]