પુષ્પદંત (સુવિધીનાથ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પુષ્પદંત
૯મા તીર્થંકર
પુષ્પદંત
પુષ્પદંતની મૂર્તિ, અન્વા, રાજસ્થાન
અન્ય નામોસુવિધિનાથ
પ્રતીકમગર
વર્ણસફેદ
વ્યક્તિગત માહિતી
વડીલો
  • સુગ્રીવા (પિતા)
  • રમા (સુપ્રિયા) (માતા)

જૈન ધર્મમાં પુષ્પદંત (સંસ્કૃત: पुष्पदन्त), સુવિધિનાથ તરીકે પણ ઓળખાય છે, તે વર્તમાન યુગ ( અવસર્પિણી ) માં નવમા તીર્થંકર છે. જૈન માન્યતા મુજબ, તે એક સિદ્ધ અને એક અરિહંત બન્યા, એક મુક્ત આત્મા જેણે તેના તમામ કર્મનો નાશ કર્યો છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

પુષ્પદંત રાજા સુગ્રીવ અને રાણી રમાના ત્યાં કાકાંડી સ્થળે (આધુનિક ખુખુંડૂ, દેઓરિયા, ઉત્તર પ્રદેશ) ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.[૧] તેમનો જન્મ વિક્રમ સંવતના માગસર મહિનાનાં કૃષ્ણ પક્ષનાં પાંચમા દિવસે થયો હતો. પુષ્પદંત નવમાં તીર્થંકર હતાં જેમણે ઋષભનાથ વડે શરૂ કરેલી ચતુ:સંઘ પરંપરાની પુન:સ્થાપના કરી હતી. પુષ્પદંતનું લાંછન મગર, વૃક્ષ મલ્લિ, યક્ષ અજીત, યક્ષિણિ મહાકાળી અને સૂતર્કા છે.[૨]

નોંધ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  • Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3 
  • Tukol, T. K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka 
જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal