લખાણ પર જાઓ

ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી

વિકિપીડિયામાંથી

ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી દર્શાવે છે.

રાજ્ય સામાન્ય નામ તસ્વીર
આંધ્ર પ્રદેશ કાળિયાર
અરુણાચલ પ્રદેશ ગાયલ
આસામ એકસિંગી ગેંડો
બિહાર ભારતીય જંગલી બળદ
છત્તીસગઢ એશિયન જંગલી ભેંસ
ગોઆ ભારતીય જંગલી બળદ
ગુજરાત સિંહ
હરિયાણા કાળિયાર
હિમાચલ પ્રદેશ હિમ દિપડો
જમ્મુ અને કાશ્મીર કાશ્મીરી હરણ
ઝારખંડ હાથી
કર્ણાટક હાથી
કેરળ હાથી
લક્ષદ્વીપ બટરફ્લાય માછલી
મેઘાલય ક્લાઉડેડ દીપડો
મધ્ય પ્રદેશ બારસીંગા
મહારાષ્ટ્ર શેકરુ
મણિપુર સાન્ગાઈ
મિઝોરમ ગિબન વાંદરો
નાગાલેંડ ભારતીય જંગલી બળદ
ઓરિસ્સા સાબર હરણ
પોંડિચેરી ખિસકોલી
પંજાબ કાળિયાર
રાજસ્થાન ચિંકારા
સિક્કિમ લાલ પાન્ડા
તામિલ નાડુ નિલગીરી તાહર
ત્રિપુરા પાયરનો લંગુર
ઉત્તરાખંડ કસ્તુરી હરણ
ઉત્તર પ્રદેશ હરણ
પશ્ચિમ બંગાળ વાઘ

ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]