ભારતના રાજ્ય પક્ષીઓની યાદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખ ભારતના રાજ્ય પક્ષીઓની યાદી છે.

રાજ્યો[ફેરફાર કરો]

રાજ્ય સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ છબી
આંધ્ર પ્રદેશ ગુલાબી કાંઠલાવાળો પોપટ અથવા સૂડો Psittacula krameri Rose-ringed Parakeet (Psittacula krameri)- Female on a Neem (Azadirachta indica) tree at Hodal Iws IMG 1279.jpg
અરુણાચલ પ્રદેશ ચિલોત્રો Buceros bicornis Great-Hornbill.jpg
આસામ સફેદ-પાંખવાળી જંગલી બતક Cairina scutulata White-winged.wood.duck.arp.jpg
બિહાર નીલકંઠ Coracias benghalensis Indian roller (Coracias benghalensis) Photograph by Shantanu Kuveskar.jpg
છત્તીસગઢ પહાડી મેના Gracula religiosa Gracula religiosa robusta-01.JPG
ગોવા લાલ ગળાવાળું બુલબુલ Pycnonotus gularis Flame-throated bulbul.jpg
ગુજરાત બળા Phoenicopterus roseus Greater flamingo sub adult (1).jpg
હરિયાણા કાળો તેતર Francolinus francolinus Black Francolin.jpg
હિમાચલ પ્રદેશ મોનલ Tragopan melanocephalus WesternTragopan.jpg
ઝારખંડ કોયલ Eudynamys scolopacea Asian Koel (Male) I IMG 8190.jpg
કર્ણાટક નીલકંઠ Coracias benghalensis Indian roller (Coracias benghalensis) Photograph by Shantanu Kuveskar.jpg
કેરળ ચિલોત્રો Buceros bicornis Great-Hornbill.jpg
મેઘાલય પહાડી મેના Gracula religiosa Common hill myna.jpg
મધ્ય પ્રદેશ દૂધરાજ Terpsiphone paradisi Asian Paradise Flycatcher.jpg
મહારાષ્ટ્ર હરીયાળ Treron phoenicoptera Yellow-footed Green-Pigeon (Treron phoenicopterus) male-8.jpg
મણીપુર હ્યુમનો વનમોર Syrmaticus humiae Syrmaticus humiae.jpg
મિઝોરમ હ્યુમનો વનમોર Syrmaticus humiae Syrmaticus humiae.jpg
નાગાલેંડ બ્લિથનો વનમોર Tragopan blythii Tragopan blythii01.jpg
ઓરિસ્સા મોર[૧] Coracias benghalensis Indian Roller (Coracias benghalensis) Photograph By Shantanu Kuveskar.jpg
પંજાબ શકરો Accipiter gentilis Northern Goshawk ad M2.jpg
રાજસ્થાન ઘોરાડ Ardeotis nigriceps Great Indian bustard.jpg
સિક્કિમ લાલ વનમોર Ithaginis cruentus Blood Pheasant.jpg
તમિલનાડુ નીલમ હોલી Chalcophaps indica Chalcophaps indica -a pair in captivity-8a.jpg
ઉત્તરાખંડ મોનલ Lophophorus impejanus Himalayan Monal on Snow.jpg
ઉત્તર પ્રદેશ સારસ Grus antigone Saus Crane I IMG 8663.jpg
પશ્ચિમ બંગાળ સફેદ છાતીવાળો કલકલિયો Halcyon smyrnensis White-throated kingfisher BNC.jpg

કેન્દ્રશાસિત પ્રદેશો[ફેરફાર કરો]

કેન્દ્રશાસિત પ્રદેશ સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ છબી
આંદામાન અને નિકોબાર આંદામાન વુડ પિજન[૨] Columba palumboides IanthoenasColumboidesSmit.jpg
ચંદીગઢ ભારતીય ભૂખરો ચિલોત્રો[૩] Ocyceros birostris Indian Gray Hornbill(Ocyceros birostris) at north Bengal University Campus.jpg
દાદરા અને નગરહવેલી અને દીવ કોઇ નહી
દિલ્હી ચકલી Passer domesticus House Sparrow (Passer domesticus)- Male in Kolkata I IMG 5904.jpg
જમ્મુ અને કાશ્મીર કાળું કાંઠાલુ સારસ
લડાખ કાળું કાંઠાલુ સારસ Grus nigricollis Black-necked Crane Tso Kar Ladakh Jammu and Kashmir India Asia 12.08.2013.png
લક્ષદ્વીપ ટાપુઓ વાબગલી Onychoprion fuscatus Sterna fuscata.JPG
પોંડિચેરી કોયલ Eudynamys scolopaceus Asian koel.jpg

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://orissa.gov.in/e-magazine/Orissareview/apr2005/englishpdf/bluelay.pdf Blue Jay: The State Bird of Orissa
  2. "State Bird/Animal/Tree - Andaman and Nicobar Administration, India". www.andaman.gov.in. મૂળ માંથી 2018-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-16.
  3. "State Animal, Bird, Tree, and Flower of Chandigarh" (PDF). મૂળ (PDF) માંથી 2018-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-02.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]