લખાણ પર જાઓ

ભારતના રાજ્ય વૃક્ષોની યાદી

વિકિપીડિયામાંથી

અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષોની યાદી દર્શાવી છે.

રાજ્ય સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ ચિત્ર
આંધ્ર પ્રદેશ લીમડો Azadirachta indica
અરુણાચલ પ્રદેશ હોલોંગ Dipterocarpus macrocarpus
આસામ હોલોંગ Dipterocarpus macrocarpus
બિહાર પીપળ, બોધીવૃક્ષ Ficus religiosa
છત્તીસગઢ સાલ Shorea robusta
ગોવા સાજડ, રક્તાર્જુન, સાદડ Terminalia elliptica
ગુજરાત વડ[૧] Ficus benghalensis
હરિયાણા પીપળ, બોધીવૃક્ષ Ficus religiosa
હિમાચલ પ્રદેશ દેવદાર Cedrus deodara
જમ્મુ અને કાશ્મીર ચિનાર Platanus orientalis
ઝારખંડ સાલ Shorea robusta
કર્ણાટક ચંદનવૃક્ષ Santalum album
કેરળ નારિયેળી Cocos nucifera
મેઘાલય શેવન Gmelina arborea
મધ્ય પ્રદેશ વડ Ficus benghalensis
મહારાષ્ટ્ર આંબો Mangifera indica
મણિપુર ઈન્ડિયન મહૉગનિ Toona ciliata
મિઝોરમ નાગકેસર Mesua ferrea
નાગાલેંડ ઉતિસ Alnus nepalensis
ઓરિસ્સા પીપળો[૨] Ficus religiosa
પંજાબ સીસમ Dalbergia sissoo
રાજસ્થાન ખીજડો Prosopis cineraria
સિક્કિમ બુરાંસ Rhododendron niveum
તામિલ નાડુ તાડ Borassus
ત્રિપુરા અગર (વૃક્ષ) Aquillaria agallocha
ઉત્તરાખંડ બુરાંસ Rhododendron arboreum
ઉત્તર પ્રદેશ અશોક વૃક્ષ Saraca asoca
પશ્ચિમ બંગાળ સપ્તપર્ણી Alstonia scholaris [૩]
કેન્દ્રશાસિત પ્રદેશ સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ ચિત્ર
પોંડિચેરી બીલી Aegle marmelos
લક્ષદ્વીપ બ્રેડફ્રુટ (નીરફણસ) વૃક્ષ Artocarpus altilis
આંદામાન અને નિકોબાર દ્વિપસમુહ આંદામાન પદૌક,
આંદામાન રેડવૂડ
[૪][૫]
Pterocarpus dalbergioides
ચંદીગઢ આંબો[૪][૬] Mangifera Indica
દાદરા અને નગર હવેલી નિયુક્ત થયું નથી
દમણ અને દીવ નિયુક્ત થયું નથી
દિલ્હી નિયુક્ત થયું નથી

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat forgets state bird, tree and flower". The Times of India. ૧૪ જાન્યુઆરી ૨૦૧૬. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૭.
  2. "Orissa State Symbols". mapsofindia.com. ૨૦૧૧. મેળવેલ ૨૬ મે ૨૦૧૨. the state tree is the imposing ‘Ashwatha’ tree
  3. "Occastional Paper-5, Plant Wealth of The Raj Bhavan, Kolkata" (PDF). Website on The Raj Bhavan, Kolkata from Government of India portal. માર્ચ ૨૦૦૮. પૃષ્ઠ ૧૬. મૂળ (PDF) માંથી 2011-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૦૮.
  4. ૪.૦ ૪.૧ "State Symbols of India". મૂળ માંથી 2017-08-07 પર સંગ્રહિત.
  5. "State Trees of India". www.bsienvis.nic.in. મૂળ માંથી 2015-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-15.
  6. State Animal, Bird, Tree and Flower of Chandigarh (PDF). પૃષ્ઠ 1. મૂળ (PDF) માંથી 2018-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]