લખાણ પર જાઓ

ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ

વિકિપીડિયામાંથી

ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓની યાદી નીચેનાં કોષ્ટકમાં મે ૨૦૦૭ના રોજ આઠમી અનુસૂચિ મુજબ આપેલ છે.[]

ભાષા ભાષાપરિવાર ભાષા બોલનારા
(in millions, 2001)[]
રાજ્ય/રાજ્યો
આસામી ભારતીય આર્ય, પૂર્વીય ૧૩ આસામ, અરૂણાચલ પ્રદેશ
બંગાળી ભારતીય આર્ય, પૂર્વીય ૮૩ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, અંદામાન અને નિકોબાર ટાપુઓ
બોડો તિબેટી-બર્મન ૧.૪ આસામ
દોગરી ભારતીય આર્ય, ઉત્તરપૂર્વીય ૨.૩ જમ્મુ અને કાશ્મીર
ગુજરાતી ભારતીય આર્ય, પશ્ચિમી ૪૬ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગુજરાત
હિંદી ભારતીય આર્ય, કેન્દ્રીય ૨૫૮-૪૨૨[] અંદમાન અને નિકોબાર ટાપુઓ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ચંદીગઢ, દિલ્હી, [[હરિયાણા], હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ
કન્નડ દ્રવિડી ૩૮ કર્ણાટક
કાશ્મીરી ભારતીય આર્ય, dardic ૫.૫ જમ્મુ અને કાશ્મીર
કોંકણી ભારતીય આર્ય, દક્ષિણીય ૨.૫-૭.૬[] ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ
મૈથિલી ભારતીય આર્ય, પૂર્વીય ૧૨-૩૨[] બિહાર
મલયાલમ દ્રવિડી ૩૩ કેરળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], પોંડિચેરી, [[લક્ષદ્વીપ]
મણિપુરી (મેઇતી or મેઇથી) તિબેટી-બર્મન ૧.૫ મણિપુર
મરાઠી ભારતીય આર્ય, દક્ષિણીય ૭૨ મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મધ્ય પ્રદેશ
નેપાળી ભારતીય આર્ય, ઉત્તરીય ૨.૯ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ
ઓરિયા ભારતીય આર્ય, પૂર્વીય ૩૩ ઓરિસ્સા
પંજાબી ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય ૨૯ ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, પંજાબ
સંસ્કૃત ભારતીય આર્ય 0.01 બિનપ્રાદેશિક
સંતાલી ભાષા મુન્ડા ૬.૫ છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ (comprising the states of બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા)સંથાલ વિસ્તાર
સિંધી ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય ૨.૫ બિનપ્રાદેશિક
તમિલ દ્રવિડી ૬૧ તમિલનાડુ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી]
તેલુગુ દ્રવિડી ૭૪ અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી], આંધ્ર પ્રદેશ
ઉર્દુ ભાષા ભારતીય આર્ય, કેન્દ્રીય ૫૨ જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Constitution of India, page 330, EIGHTH SCHEDULE, Articles 344 (1) and 351]. Languages.
  2. જનગણતરી ૨૦૦૧ની અધિકૃત માહિતી
  3. The 2001 census records two figures, of 258 million and 422 million "Hindi" speakers. However, both figures include languages other than Standard Hindi, such as Rajasthani (ca. 80 million in independent estimates), Bhojpuri (40 million), Awadhi (38 million), Chhattisgarhi (18 million), and dozens of other languages with a million to over ten million speakers apiece. The figure of 422 million specifically includes all such people, whereas the figure of 258 depends on speaker identification as recorded in the census. For example, of the estimated 38 million Awadhi speakers, only 2½ million gave their language as "Awadhi", with the rest apparently giving it as "Hindi"[સંદર્ભ આપો] , and of the approximately 80 million Rajasthani speakers, only 18 million were counted separately[સંદર્ભ આપો]. Maithili, listed as a separate language in the 2001 census but previously considered a dialect of Hindi, also appeared to be severely undercounted.[સંદર્ભ આપો]
  4. 7.6 per Ethnologue
  5. 32 in India in 2000 per Ethnologue