ગીતા પ્રેસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગીતા પ્રેસની સ્થાપના, ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર શહેરમાં ૧૯૨૩માં કરવામાં આવી હતી. આ પ્રેસની સ્થાપના શ્રીમદ ભગવદગીતાના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસારના હેતુથી કરવામાં આવી હતી. ગીતા પ્રેસ, એ ગોવિન્દ ભવન કાર્યાલયનું એક એકમ છે. (અધિકૃત જાળસ્થળ :[૧]) શ્રી હનુમાન પોદ્દાર દ્વારા સંપાદિત શ્રી રામચરિતમાનસ, ગીતા પ્રેસની શ્રેષ્ઠ રચના કહી શકાય.

ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા 'કલ્યાણ' (હિન્દી માસિક) અને કલ્યાણ-કલ્પતરુ (અંગ્રેજી માસિક)નું પ્રકાશન થાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]