લખાણ પર જાઓ

ઘોડદોડ રોડ, સુરત

વિકિપીડિયામાંથી

ઘોડદોડ રોડ આજના આધુનીક સુરત શહેરની ઓળખ આપતો વિસ્તાર છે. પ્રાચીન સમયમાં અહીં ઘોડાઓની રેસ યોજાતી હતી, જેના કારણે આ વિસ્તારનું નામ ઘોડદોડ રોડ પડ્યું હતું, પણ આજે તો અંહી આધુનીક શોપીંગ મોલ્સની તો ભરમાર છે. લગભગ દરેક બ્રાન્ડેડ કંપની ના શો-રૂમ અંહી આવેલા છે. ખરીદી કરવા માટેનો આ એક ખાસ વિસ્તાર છે. આ ઉપરાંત આ વિસ્તાર રહેઠાણ માટેની વસાહતો, શાળાઓ વગેરેથી ભરચક બની ગયો છે.

આ રોડ મજુરા દરવાજા અને પારલે પોઇન્ટને જોડતો રસ્તો છે.અહી ગૌશાળા આવેલી છે.