સુમુલ ડેરી રોડ
Appearance
સુરત શહેરનાં રેલ્વેસ્ટેશનથી અમરોલી તરફ જતા રોડનો આ એક મુખ્ય ભાગ છે, જે ઉતરાણ અને સુરત વછે આવેલા રેલ્વે માર્ગથી પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થાય છે. આ રોડ પર સુમુલ ડેરી આવેલી હોવાથી તેનુ નામ આ રોડને મળેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |