લખાણ પર જાઓ

સીટીલાઇટ

વિકિપીડિયામાંથી

સીટીલાઇટભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સૌથી મોટા તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર આધુનીક સુરતની ઓળખ છે. આયોજન બધ્ધ નગર રચના, મોટા મોટા શોપીંગ મોલ, ઉંચા ઉંચા ટાવરો તેની આગવી ઓળખ છે.