તાપી રિવરફ્રન્ટ

વિકિપીડિયામાંથી
તાપી રિવરફ્રન્ટ
તાપી નદી પર બંધાઈ રહેલો રિવરફ્રન્ટ
સામાન્ય માહિતી
સ્થિતિનિર્માણકાર્ય ચાલુ
સ્થાનસુરત, ગુજરાત, ભારત
માલિકસુરત મહાનગરપાલિકા, ગુજરાત સરકાર

તાપી રિવરફ્રન્ટ[૧] ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના કિનારા પર શહેરને વિકસિત કરવાના હેતુ સાથે બાંધવામાં આવતી એક યોજના છે. રાજ્ય સરકાર દ્વારા આ રિવરફ્રન્ટ યોજના માટે નદીકિનારાની ૫૪ હેકટર જમીન ફાળવવામાં આવેલ છે.[૨][૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સુરતનાં પ્રવાસી આકર્ષણો

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Surat Municipal Corporation to develop Tapi riverfront for recreation". ૨૫ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૬.
  2. "Tapi riverfront beautification could be a reality in the next two years. Thanks to State Government clearing the allotment of 54 hectares land on riverbanks for development of riverfront project to the Surat Municipal Corporation (SMC). - Times of India". મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૬.
  3. "Tapi riverfront development project to kick off on Jan 25 - Times of India". મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૬.