સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ (અંગ્રેજી: Sir P.T. Sarvajanik College of Science) ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ મુખ્ય શહેર સુરત ખાતે કાર્યરત એક વિજ્ઞાન વિષયક શિક્ષણસંસ્થા છે, જ્યાં સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી". gujarat-education.gov.in. Retrieved ૭ ઓગસ્ટ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

21°18′18″N 72°48′43″E / 21.30500°N 72.81194°E / 21.30500; 72.81194