મજુરા ગેટ
Appearance
મજુરા ગેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ બાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરના મધ્ય ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે.
મજુરા ગેટ વિસ્તારમાં સરકારી પોલીટેકનિક કોલેજ તથા ગાંધી એન્જીન્યરીંગ કોલેજ પણ આવેલી છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |