પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ઇન્ડોર સ્ટેડિયમ | |
![]() પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત | |
સ્થાન | ઘોડદોડ રોડ, સુરત |
---|---|
માલિક | સુરત મહાનગરપાલિકા |
સંચાલક | સુરત મહાનગરપાલિકા |
બેઠક ક્ષમતા | ૭૦૦૦ |
બાંધકામ | |
શરૂઆત | ૧૯૯૮ |
બાંધકામ ખર્ચ | ₹ ૨૧ કરોડ |
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ (અંગ્રેજી: Pandit Deendayal Upadhyay Indoor Stadium) ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ સુરત શહેર ખાતે ઘોડદોડ રોડ પર આવેલ એક વિશાળ ઇમારત છે. આ ઇમારતનું નિર્માણ વર્ષ ૧૯૯૮માં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ખર્ચ ₹ ૨૧ કરોડ થયો હતો. આ સ્ટેડિયમને પીઢ જન સંઘ નેતા દીનદયાળ ઉપાધ્યાયની સ્મૃતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. આ ઇનડોર સ્ટેડિયમ પશ્ચિમ ભારતનું પ્રથમ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગણાય છે.[૧][૨][૩]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Khoob-Surat multi-purpose indoor stadium". Indian Express. the original માંથી ૨૦૧૪-૦૩-૨૦ પર સંગ્રહિત. Check date values in:
|archivedate=
(મદદ) - ↑ "Indoor stadium to be renovated at the cost of 20 crore". Times of India. ૧૮ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૨૧ મે ૨૦૧૫. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=, |date=
(મદદ) - ↑ "Indoor Stadium". Surat Municipal Corporation. Retrieved ૨૧ મે ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ)