લખાણ પર જાઓ

દક્ષિણ કોરિયા

વિકિપીડિયામાંથી
Daehan Minguk

કોરિયા ગણરાજ્ય
દક્ષિણ કોરિયાનો ધ્વજ
ધ્વજ
દક્ષિણ કોરિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Aegukga (રૂપાંતર) અએગુકેગા
Location of દક્ષિણ કોરિયા
રાજધાની
and largest city
સિઓલ
અધિકૃત ભાષાઓકોરિયન
સરકારગણરાજ્ય
રોહ મૂ-હૂન
હાન મ્યૂંગ-સુક
સ્થાપના
૩ ઓક્ટોબર, ૨૩૩૩ ઈપૂ
• ગણરાજ્ય ઘોષિત
૧ માર્ચ ૧૯૧૯ (de jure)
• મુક્તિ
૧૫ ઓગસ્ટ ૧૯૪૫
• પહલું ગણરાજ્ય
૧૫ ઓગસ્ટ૧૯૪૮
• સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્યતા
૧૨ ડિસેમ્બર ૧૯૪૮
• જળ (%)
૦.૩
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૪૮,૮૪૬,૮૨૩ (૨૫ વાં)
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૯૯૪.૪ બિલિયન (૧૪ મો)
• Per capita
$૨૦,૫૯૦ (૩૩ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪)0.912
very high · ૨૬ મો
ચલણદક્ષિણ કોરિયા વુઆન (KRW)
સમય વિસ્તારUTC+૯ (કોરિયા માનક સમય)
• ઉનાળુ (DST)
UTC+૯ (આકલન નહીં)
ટેલિફોન કોડ૮૨
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).kr

દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે.


આ પણ જુઓ

[ફેરફાર કરો]