દક્ષિણ કોરિયા
Appearance
Daehan Minguk કોરિયા ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: Aegukga (રૂપાંતર) અએગુકેગા | |
રાજધાની and largest city | સિઓલ |
અધિકૃત ભાષાઓ | કોરિયન |
સરકાર | ગણરાજ્ય |
રોહ મૂ-હૂન | |
હાન મ્યૂંગ-સુક | |
સ્થાપના | |
• ગોજોસિઓન | ૩ ઓક્ટોબર, ૨૩૩૩ ઈપૂઅ |
• ગણરાજ્ય ઘોષિત | ૧ માર્ચ ૧૯૧૯ (de jure) |
• મુક્તિ | ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ |
• પહલું ગણરાજ્ય | ૧૫ ઓગસ્ટ૧૯૪૮ |
• સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્યતા | ૧૨ ડિસેમ્બર ૧૯૪૮ |
• જળ (%) | ૦.૩ |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત | ૪૮,૮૪૬,૮૨૩ (૨૫ વાં) |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૯૯૪.૪ બિલિયન (૧૪ મો) |
• Per capita | $૨૦,૫૯૦ (૩૩ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૪) | 0.912 very high · ૨૬ મો |
ચલણ | દક્ષિણ કોરિયા વુઆન (KRW) |
સમય વિસ્તાર | UTC+૯ (કોરિયા માનક સમય) |
• ઉનાળુ (DST) | UTC+૯ (આકલન નહીં) |
ટેલિફોન કોડ | ૮૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .kr |
દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- wikt:કોરિયા (વિક્ષનરી)