ધોલેરા તાલુકો
ધોલેરા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
મુખ્ય મથક | ધોલેરા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ધોલેરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. ધોલેરા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ધંધુકા અને ધોળકા તાલુકાના કેટલાક ગામોમાંથી ધોલેરા તાલુકાનું સર્જન કરવામાં આવ્યું છે. આખો ધોલેરા તાલુકો ભાલ વિસ્તારમાં આવેલો છે.
ધોલેરા તાલુકાના ગામ[ફેરફાર કરો]
| ||||||||||||||||
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- ધોલેરા તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |