લખાણ પર જાઓ

ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ

વિકિપીડિયામાંથી

રાજયપાલ અને ઉપરાજ્યપાલ એ એક બંધારણીય હોદ્દો છે જેઓ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતીય સંવિધાનના આર્ટિકલ ૧૫૪ - રાજ્યની કારોબારી સત્તા મુજબ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને સત્તા આપવામાં આવી છે. રાજયોનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યના પ્રધાન મંડળની રચના કરે છે.[][]

રાજ્યપાલ તેમજ ઉપરાજ્યપાલની નિમણુકો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, રાષ્ટ્રપતિ જ તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. તેમની મુદ્દત ૫ વર્ષની હોય છે, પરંતુ આ પહેલા પણ તેમને દૂર કરી શકાય છે. તેઓ રાષ્ટ્રપતિની સલાહ મુજબ રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે છે અને આ દરમિયાન તેઓ રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવે છે.

રાજ્યપાલો

[ફેરફાર કરો]
રાજ્ય નામ છબી પદ પર

(અવધિ)

વિગતો સં.
આંધ્ર પ્રદેશ એસ. અબ્દુલ નઝિર 20 February 2023(1 વર્ષો, 303 દિવસો) [૧]
અરણાચલ પ્રદેશ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઇક 16 February 2023(1 વર્ષો, 307 દિવસો) [૨]
આસામ ગુલાબ ચંદ કટારિયા 22 February 2023(1 વર્ષો, 301 દિવસો) [૩]
બિહાર રાજેન્દ્ર અર્લેકર 18 February 2023(1 વર્ષો, 305 દિવસો) [૪] સંગ્રહિત ૨૦૨૨-૦૧-૨૪ ના રોજ વેબેક મશિન
છત્તીસગઢ બિશ્વભૂષણ હરીચંદન 22 February 2023(1 વર્ષો, 301 દિવસો) [૫][હંમેશ માટે મૃત કડી]
ગોવા પી. એસ. શ્રીધરન પિલ્લાઇ 15 July 2021(3 વર્ષો, 157 દિવસો) [૬] સંગ્રહિત ૨૦૨૨-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન
ગુજરાત આચાર્ય દેવવ્રત 22 July 2019(5 વર્ષો, 150 દિવસો) [૭] []
હરિયાણા બાંગડરુ દત્તાત્રેય 15 July 2021(3 વર્ષો, 157 દિવસો) [૮]
હિમાચલ પ્રદેશ શિવ પ્રતાપ શુક્લા 18 February 2023(1 વર્ષો, 305 દિવસો) [૯]
ઝારખંડ સી. પી. રાધાકૃષ્ણ 18 February 2023(1 વર્ષો, 305 દિવસો) [૧૦] []
કર્ણાટક થાવર ચંદ ગેહલોત 11 July 2021(3 વર્ષો, 161 દિવસો) [૧૧] સંગ્રહિત ૨૦૨૩-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન []
કેરળ આરિફ મહંમદ ખાન 6 September 2019(5 વર્ષો, 104 દિવસો) [૧૨] []
મધ્ય પ્રદેશ મંગુભાઇ સી. પટેલ 8 July 2021(3 વર્ષો, 164 દિવસો) [૧૩] સંગ્રહિત ૨૦૨૨-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન []
મહારાષ્ટ્ર રમેશ બાઇસ 18 February 2023(1 વર્ષો, 305 દિવસો) [૧૪] []
મણિપુર અનુસુયા ઉકે 22 February 2023(1 વર્ષો, 301 દિવસો) [૧૫]
મેઘાલય ફાગુ ચૌહાણ 18 February 2023(1 વર્ષો, 305 દિવસો) [૧૬]
મિઝોરમ કામભાંપતિ હરિ બાબુ 19 July 2021(3 વર્ષો, 153 દિવસો) [૧૭] સંગ્રહિત ૨૦૨૨-૦૯-૨૨ ના રોજ વેબેક મશિન []
નાગાલેંડ લા. ગણેશન 20 February 2023(1 વર્ષો, 303 દિવસો) [૧૮]
ઑડિશા ગણેશી લાલ 29 May 2018(6 વર્ષો, 204 દિવસો) [૧૯] [૧૦]
પંજાબ બનવારીલાલ પુરોહિત 31 August 2021(3 વર્ષો, 110 દિવસો) [૨૦]
રાજસ્થાન કલરાજ મિશ્રા 9 September 2019(5 વર્ષો, 101 દિવસો) [૨૧] [૧૧]
સિક્કિમ લક્ષ્મણ આચાર્ય 16 February 2023(1 વર્ષો, 307 દિવસો) [૨૨]
તમિલનાડુ આર. એન. રવિ 18 September 2021(3 વર્ષો, 92 દિવસો) [૨૩]
તેલંગાણા તમિસાઇ સુંદરાજન 8 September 2019(5 વર્ષો, 102 દિવસો) [૨૪] [૧૨]
ત્રિપુરા સત્યદેવ નારાયણ આર્ય 14 July 2021(3 વર્ષો, 158 દિવસો) [૨૫]
ઉત્તર પ્રદેશ આનંદીબેન પટેલ 29 July 2019(5 વર્ષો, 143 દિવસો) [૨૬] [૧૩]
ઉત્તરાખંડ ગુરમિત સિંહ 15 September 2021(3 વર્ષો, 95 દિવસો) [૨૭] [૧૪]
પશ્ચિમ બંગાળ સી. વી. આનંદ બોઝ 23 November 2022(2 વર્ષો, 26 દિવસો) [૨૮] [૧૫]

ઉપરાજ્યપાલો (લેફ્ટનન્ટ)

[ફેરફાર કરો]
કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાન સભા? નામ[૧૬] છબી પદ પર

(અવધિ)

સંદર્ભ
આંદામાન અને નિકોબાર Red XN એડમિરલ દેવેન્દ્ર કુમાર જોષી 8 October 2017(7 વર્ષો, 72 દિવસો) [૧૭]
દિલ્હી Green tickY વિનય કુમાર સક્સેના 26 May 2022(2 વર્ષો, 207 દિવસો)
જમ્મુ અને કાશ્મીર Green tickY મનોજ સિંહા 7 August 2020(4 વર્ષો, 134 દિવસો) [૧૮]
લડ્ડાખ Red XN બી. ડી. મિશ્રા 12 February 2023(1 વર્ષો, 311 દિવસો) [૧૯]
પુડુચેરી Green tickY તમિસાઇ સુંદરાજન

(વધારાનો હવાલો)

18 February 2021(3 વર્ષો, 305 દિવસો)

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "રાજ્યપાલનું સ્થાન અને કાર્યો". www.zigya.com. મેળવેલ 2023-03-17.
  2. "ભારત નું સંવિધાન ગુજરાતીમાં" (PDF). મેળવેલ 2023-03-17.
  3. "Acharya Devvrat takes oath as new Gujarat governor". NDTV. 2019-07-21. મૂળ સંગ્રહિત માંથી 2 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-22.
  4. "C.P. Radhakrishnan takes oath as Jharkhand Governor". The Hindu (અંગ્રેજીમાં). 18 February 2023. મેળવેલ 18 February 2023.
  5. "Thawar Gehlot sworn in as Governor of Karnataka". The Hindu (અંગ્રેજીમાં). 11 July 2021. મેળવેલ 1 August 2021.
  6. "Arif Mohammed Khan sworn in as Kerala governor". મેળવેલ 6 September 2019.
  7. "Mangubhai Patel takes oath as Madhya Pradesh Governor". The Hindu (અંગ્રેજીમાં). 8 July 2021. મેળવેલ 1 August 2021.
  8. "Bhagat Singh Koshyari sworn in as new governor of Maharashtra". Free Press Journal. મૂળ સંગ્રહિત માંથી 5 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 September 2019.
  9. Haribabu takes oath as Governor of Mizoram | Guwahati News - Times of India
  10. "Ganeshi Lal sworn in as new governor of Odisha". The Hindu. Press Trust of India. 30 May 2018.
  11. "Kalraj Mishra sworn in as Rajasthan Governor". India Today. મેળવેલ 9 September 2019.
  12. "Tamil Nadu BJP chief Tamilisai Soundararajan sworn in as second Telangana Governor". Hindustan Times. મેળવેલ 8 September 2019.
  13. "Anandiben Patel Takes Oath As Uttar Pradesh Governor". NDTV. મેળવેલ 29 July 2019.
  14. "Lt Gen Gurmit Singh sworn-in as Governor of Uttarakhand". Indian Express. મેળવેલ 15 September 2021.
  15. "Jagdeep Dhankhar takes oath as West Bengal governor". Times of India. મૂળ સંગ્રહિત માંથી 31 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2019.
  16. "Lt. Governors & Administrators". India.gov.in. Retrieved on 29 August 2018.
  17. "Admiral D K Joshi (Retd.) sworn in as the 13th Lt. Governor of A& N Islands". The Island Reflector. 8 October 2017. Archived from |the original on 22 October 2017.
  18. "Manoj Sinha takes oath as Jammu and Kashmir LG, says dialogue with people will start soon". India Today. 7 August 2020.
  19. "India Political Updates: Resignation of Ladakh L-G R K Mathur accepted, Brig B D Mishra appointed in his place". Deccan Herald (અંગ્રેજીમાં). 2023-02-12. મેળવેલ 2023-02-12.