લખાણ પર જાઓ

રવિ શંકર

વિકિપીડિયામાંથી
(રવિ શંકર (સિતાર વાદક) થી અહીં વાળેલું)
રવિ શંકર
જન્મ૭ એપ્રિલ ૧૯૨૦ Edit this on Wikidata
વારાણસી Edit this on Wikidata
મૃત્યુ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ Edit this on Wikidata
સેન ડિયાગો Edit this on Wikidata
વ્યવસાયસંગીત રચયિતા, sitarist, દિગ્દર્શક Edit this on Wikidata
પુરસ્કારો
  • Knight Commander of the Order of the British Empire
  • Grammy Lifetime Achievement Award (૨૦૧૩)
  • Praemium Imperiale (૧૯૯૭)
  • ભારત રત્ન (૧૯૯૯) Edit this on Wikidata
વેબસાઇટhttp://www.ravishankar.org Edit this on Wikidata

પંડિત રવિશંકર (બંગાળી: রবি শংকর रोबि शॉङ्कोर) (હિંદી:पंडित रवि शंकर) (જન્મ: સાતમી એપ્રિલ, ૧૯૨૦) ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

જીવનવૃતાંત

[ફેરફાર કરો]

એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રવિ શંકરને કલાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પોતે નિવાસ કરે છે.

એમના પરિવારમાં અન્ય સંગીતકારો:

  • અન્નપૂર્ણા દેવી, પત્ની
  • શુભેન્દ્ર શંકર
  • નોરાહ જોન્સ
  • અનૂષ્કા શંકર

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]