ફિલિપીન્ઝ
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Republika ng Pilipinas ફિલીપાઈન્સ ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: Maka-Diyos, Maka-Tao, Makakalikasan, at Makabansa ("ભગવાન, જનતા, પ્રકૃતિ અને દેશ માટે") | |
રાષ્ટ્રગીત: Lupang Hinirang ("ચયનિત ભૂમિ") | |
ભૂરા રંગ માં એશિયાન અને લીલી રંગ માં ફિલીપીન્સ | |
રાજધાની | મનીલા |
સૌથી મોટું શહેર | ક્વિજૉન શહર |
અધિકૃત ભાષાઓ | ફિલીપીનો, અંગ્રેજી |
રાષ્ટ્રીય ભાષા | ફિલીપીનો |
લોકોની ઓળખ | ફિલીપીનો, પિનોએ |
સરકાર | એકલ અધ્યક્ષીય સંવૈધાનિક ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | ગ્લોરિયા માકાપાગાલ અરોયો |
• ઉપ રાષ્ટ્રપતિ | નોલી દ કાસ્ત્રો |
સ્વતંત્રતા સ્પેન સે યુનાઈટેડ કિંગડમ થી | |
• સ્થાપિત | ૨૭ અપ્રૈલ, ૧૫૬૫ |
• ઘોષણા | ૧૨ જૂન, ૧૮૯૮ |
• સ્વશાસન | ૨૪ માર્ચ, ૧૯૩૪ |
• માન્યતા | ૪ જુલાઈ, ૧૯૪૬ |
• વર્તમાન સંવિધાન | ૨ ફરવરી, ૧૯૮૭ |
• જળ (%) | ૦.૬૧ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૯૨,૨૨૬,૬૦૦ (૧૨ મો) |
• ૨૦૦૭ વસ્તી ગણતરી | ૮૮,૫૭૪,૬૧૪ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૩૨૦.૩૮૪ બિલિયન (૩૬ મો) |
• Per capita | $૩,૫૪૬ (૧૨૩ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬) | ૦.૭૪૫ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૨ વાં |
ચલણ | પેસો (ફિલીપીનો: peso ) (PHP) |
સમય વિસ્તાર | UTC+૮ (પીએસટી) |
• ઉનાળુ (DST) | UTC+૦ (આકલન નહીં) |
ટેલિફોન કોડ | 63 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ph |
|
ફિલીપીન્સ, આધિકારિક રીતે ફિલીપીન્સ ગણતંત્ર, દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત એક દેશ છે. ફિલીપીન્સની રાજધાની મનીલા છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગર માં સ્થિત ૭૧૦૭ દ્વીપોં મળી આ દેશ બન્યો છે. ફિલીપીન દ્વીપ-સમૂહ પૂર્વમાં ફિલીપીન્સ મહાસાગર થી, પશ્ચિમમાં દક્ષિણ ચીન સાગરથી અને દક્ષિણમાં સેલેબસ સાગરથી ઘેરાયેલ છે. આ દ્વીપ-સમૂહ સાથે દક્ષિણ પશ્ચિમમાં દેશ બોર્નિયો દ્વીપ થી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર અને સીધા ઉત્તર તરફ તાઇવાન છે. ફિલીપીંસ મહાસાગરનો પૂર્વી ભાગ પર પલાઊ છે.
પૂર્વી એશિયામાં દક્ષિણ કોરિયા અને પૂર્વી તિમોર પછી ફિલીપાઈન્સ જ એવો દેશ છે જ્યાં વધુ પડતા લોકો ઈસાઈ ધર્મના અનુયાયી છે. ૯ કરોડ઼થી અધિક વસતિ વાળો આ વિશ્વનો ૧૨મો સૌથી અધિક જનસંખ્યા વાળો દેશ છે. આ દેશ સ્પેન (૧૫૨૧ - ૧૮૯૮) અને સંયુક્ત રાજ્ય અમરીકા (૧૮૯૮ - ૧૯૪૬) નો ઉપનિવેશ રહ્યો.