બિસ્મિલ્લાહ ખાન
Appearance
બિસ્મિલ્લાહ ખાન | |
---|---|
જન્મ | ૨૧ માર્ચ ૧૯૧૬ Dumraon |
મૃત્યુ | ૨૧ ઓગસ્ટ ૨૦૦૬ |
વ્યવસાય | સંગીતકાર |
શૈલી | હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત |
બાળકો | Nazim Hussain |
વેબસાઇટ | http://ustadbismillahkhan.com/ |
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ (ઉર્દૂ ભાષામાં: استاد بسم اللہ خان صاحب, જન્મ: ૨૧ માર્ચ, ૧૯૧૬ - મૃત્યુ: ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬) હિંદુસ્તાનના પ્રખ્યાત શરણાઇ વાદક હતા. તેમનો જન્મ ડુમરાંવ, બિહારમાં થયો હતો. ઇ.સ. ૨૦૦૧માં તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેઓ ત્રીજા ભારતીય સંગીતકાર હતા જેમને ભારત રત્ન વડે સન્માનિત કરવામાં હોય.