અંબિકા નિકેતન મંદિર
Jump to navigation
Jump to search
આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.
અંબિકા નિકેતન મંદિર સુરત, ગુજરાતમાં આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિર તાપી નદીના કિનારા પર આવેલું છે જેની સ્થાપના ઇસ ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય દેવી શ્રી અષ્ટભૂજ અંબિકા છે પરંતુ, મંદિરમાં રામ, સીતા, શિવ, લક્ષ્મીનારાયણ વગેરે દેવતા માટે પૂજાસ્થળ પણ છે.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
