લખાણ પર જાઓ
મુખ્ય મેનુ
મુખ્ય મેનુ
બાજુમાં ખસેડો
છુપાવો
ભ્રમણ
મુખપૃષ્ઠ
ચોતરો
તાજા ફેરફારો
કોઈ પણ એક પાનું
મદદ
શોધો
શોધો
Appearance
દાન આપો
ખાતું બનાવો
પ્રવેશ
વ્યક્તિગત સાધનો
દાન આપો
Contribute
ખાતું બનાવો
પ્રવેશ
Pages for logged out editors
વધુ જાણો
ચર્ચા
ઢાંચો
:
Potd/દિન
ભાષાઓ ઉમેરો
કડીઓ ઉમેરો
ઢાંચો
ચર્ચા
ગુજરાતી
વાંચો
સ્રોત જુઓ
ઇતિહાસ જુઓ
સાધનો
સાધનો
બાજુમાં ખસેડો
છુપાવો
ક્રિયાઓ
વાંચો
સ્રોત જુઓ
ઇતિહાસ જુઓ
સામાન્ય
અહિયાં શું જોડાય છે
સંબંધિત ફેરફારો
ખાસ પાનાં
સ્થાયી કડી
પાનાંની માહિતી
ટૂંકું URL મેળવો
Download QR code
Print/export
Download as PDF
પાનું છાપો
અન્ય પ્રકલ્પોમાં
Appearance
બાજુમાં ખસેડો
છુપાવો
વિકિપીડિયામાંથી
૧
૨
૩
૪
૫
સૂર્યોદય સમયે પ્રભાસ પાટણમાં આવેલું
સોમનાથ
મંદિર. વારંવાર ઇસ્લામિક આક્રાંતાઓના વિધ્વંસ પછી તેનો છેલ્લો જિર્ણોદ્ધાર
સરદાર વલ્લભભાઈ પટેલ
અને
કનૈયાલાલ મુનશીની
દેખરેખ હેઠળ થયો.
ચિત્ર
--
મથાળું
અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં 'ગુજરાતી રાણીના સેવક' કવીશ્વર
દલપતરામનું
પૂતળું.
ચિત્ર
--
મથાળું
૭મી સદીની,
અકોટા કાંસ્યની
બનેલી
જૈન ધર્મના
બાવીસમા તીર્થંકર
નેમિનાથની
મૂર્તિ
ચિત્ર
--
મથાળું
નવરાત્રીમાં
અંબાજી મંદિરના
પટાંગણ એટલે કે ચાચર ચોકમાં
ગરબે
રમતી યુવતીઓ.
ચિત્ર
--
મથાળું
મહાગુજરાતની ચળવળ
વખતે
અમદાવાદમાં
જૂના કોંગ્રેસ ભવન ખાતે
૮મી ઑગષ્ટ
૧૯૫૬ના રોજ ગોળીબાર થયો હતો. તે સ્થળે શહીદોની યાદમાં બનાવેલું એક સ્મારક.
ચિત્ર
--
મથાળું
૬
૭
૮
૯
૧૦
વિશ્વની સૌથી મોટી વ્યાવસાયિક ઇમારત
સુરત ડાયમંડ બુર્સનું
વિહંગદૃશ્ય.
ચિત્ર
--
મથાળું
રાજાબાઇ ટાવર
- બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્થાપક
ગુજરાતી શેઠ
પ્રેમચંદ રાયચંદે પોતાની માતાના નામે બંધાવેલો ઘડિયાળનો ટાવર.
ચિત્ર
--
મથાળું
પાલીતાણામાં
આવેલ
શેત્રુંજય
પર્વત પરનાં
જૈન દેરાસરો
. એક અનુમાન મુજબ આ પર્વત પર ૮૬૫ જૈન દેરાસરો આવેલાં છે.
ચિત્ર
--
મથાળું
જૂનાગઢ રાજ્યના
બાબી વંશના નવાબ મહાબતખાન દ્વિતીયને સમર્પિત
જૂનાગઢ
સ્થિત
મકબરો
.
ચિત્ર
--
મથાળું
૧૬મી સદીમાં મુઘલો વિરુદ્ધના
ભુચર મોરીના યુદ્ધમાં
વીરગતિ પામેલા નવાનગરની સેનાના યોદ્ધાઓનાં સ્મારક અને પાળિયા. આ યુદ્ધ 'સૌરાષ્ટ્રનું પાણીપત યુદ્ધ' તરીકે પણ ઓળખાય છે.
ચિત્ર
--
મથાળું
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ભવનાથના મેળામાં
સાધુ-સંતો
ચિત્ર
--
મથાળું
ભારત
-
પાકિસ્તાનની
સીમા પરના
નડાબેટ
ખાતે "સીમા અશ્વ મહોત્સવ ૨૦૧૭" દરમિયાન અશ્વ સવારીનું દિલધડક દૃશ્ય
ચિત્ર
--
મથાળું
ભવાઇ
ભજવતાં પુરુષ કલાકારો નર અને નારીના રૂપમાં. અસાઈત ઠાકરે માતાજીની ભક્તિ કરવા આ લોકનાટ્યની શરૂઆત કરી હતી.
ચિત્ર
--
મથાળું
જૂનાગઢ
નજીક
ડાંગરના
ખેતરમાં કામ કરતી મહિલાઓ.
ચિત્ર
--
મથાળું
સોલંકી વંશના
સમયમાં બનાસકાંઠામાં બાંધવામાં આવેલલ્
કુંભારિયાના એક દેરાસરનો
આંતરિક ભાગ, જે બારીક કોતરણીથી બનેલા સ્તંભો, તોરણો, અને છત્રથી ભરપૂર છે.
ચિત્ર
--
મથાળું
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
અમદાવાદના
સાબરમતી આશ્રમ
(બોલચાલમાં ગાંધી આશ્રમ)નો પ્રવેશ માર્ગ.
ચિત્ર
--
મથાળું
૧૮૦૯માં રોબર્ટ ગ્રિંડલેએ દોરેlલું
જામા મસ્જિદ, અમદાવાદનું
એક ચિત્ર.
ચિત્ર
--
મથાળું
કવાંટના મેળા
સમયે
રાઠવા
આદિવાસી મહિલાઓનો સમૂહ.
ચિત્ર
--
મથાળું
દક્ષિણ ગુજરાતના
વ્યારા
પાસે આવેલા
કાકરાપાર અણુશક્તિ મથકનું
વિહંગાવલોકન
ચિત્ર
--
મથાળું
ગુજરાતમાં
સર્વત્ર જોવા મળતું અને
કૃષ્ણને
પ્રિય એવું
કદંબનું
ફૂલ
ચિત્ર
--
મથાળું
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
સોલંકી વંશના રાજા
કુમારપાળ
દ્વારા ૧૨મી સદીમાં મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલું
તારંગા
ખાતેનું જૈન ધર્મના બીજા તીર્થંકર
અજિતનાથનું
દેરાસર.
ચિત્ર
--
મથાળું
પાટણમાં
આવેલી
રાણકી વાવમાં
કંડારેલી
પરશુરામની
હજાર વર્ષ જૂની એક મૂર્તિ.
ચિત્ર
--
મથાળું
સૂર્યાસ્ત સમયે
કચ્છમાં
ઘુડખરોનું
એક જૂથ.
ચિત્ર
--
મથાળું
જેને
ગુજરાતનાં
રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે તે
બળા
નામનું પક્ષી, જેને ભૂલમાં ઘણી વખત
સુરખાબ
કહેવામાં આવે છે.
ચિત્ર
--
મથાળું
ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતા
તરણેતરના મેળામાં
સજાવેલી એક રંગબેરંગી છત્રી.
ચિત્ર
--
મથાળું
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
પ્રજાસત્તાક દિનની
પરેડ દરમિયાન રાજપથ પરથી પસાર થતો
ગુજરાતનો
ટેબ્લો
ચિત્ર
--
મથાળું
લોચો
-
સુરતની
એક વાનગી. આ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. એક ગુજરાતી કહેવત મુજબ 'કાશીનું મરણ ને સુરતનું જમણ' શ્રેષ્ઠ છે.
ચિત્ર
--
મથાળું
સિદ્ધહેમશબ્દાનુશાસનની
હસ્તપ્રત.
હેમચંદ્રાચાર્ય
દ્વારા રચિત આ ગ્રંથ
ગુજરાતી ભાષાની
પુરોગામી ભાષા એવી
અપભ્રંશનો
એકમાત્ર વ્યાકરણગ્રંથ છે. આ સિવાય સંસ્કૃત અને અન્ય છ ભાષાના વ્યાકરણનો પણ આ ગ્રંથ સમાવેશ કરે છે.
ચિત્ર
--
મથાળું
૧૮મી સદીના અંત ભાગમાં અથવા ૧૯મી સદીની શરૂઆતમાં બનાવેલું
પાટણનું
પટોળું
.
કવિ દલપતરામે
પટોળાની ભાત માટે કહ્યું છે કે, 'ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.'
ચિત્ર
--
મથાળું
અમદાવાદ
ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું
ક્રિકેટ મેદાન
-
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
.
ચિત્ર
--
મથાળું
૩૧
ભારતના લોહપુરૂષ
સરદાર વલ્લભભાઈ પટેલને
સમર્પિત
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું
ઉદ્ઘાટન કરતાં તત્કાલીન વડાપ્રધાન
નરેન્દ્ર મોદી
.
૩૧ ઓક્ટોબર
૨૦૧૮.
ચિત્ર
--
મથાળું