મથુરા જિલ્લો
Appearance
મથુરા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મથુરા જિલ્લાનું મુખ્ય મથક મથુરા શહેરમાં આવેલું છે.
આ જિલ્લાનું ક્ષેત્રફળ ૩,૩૨૯.૪ ચોરસ કિલોમીટર (૧,૨૮૫.૫ ચોરસ માઇલ) જેટલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |