એપ્રિલ ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૦મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૧૦ – 'કોપીરાઇટ'ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
  • ૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
  • ૧૯૧૨ – "ટાઇટેનિક" (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.
  • ૧૯૯૪ - ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૯૪ – શ્રી ઘનશ્યામ દાસ બિરલા, ભારતીય ઉદ્યોગપતિ. (અ. ૧૯૮૩)
  • ૧૯૦૭ - મોતીરામ ગજાનન રાંગણેકર, મરાઠી નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક તેમ જ પત્રકાર.
  • ૧૯૧૭ - રોબર્ટ બર્ન્સ વુડવર્ડ, અમેરીકન રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા.
  • ૧૯૪૦ - વર્ષા અડાલજા, ગુજરાતી સાહિત્યકાર.

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]