મે ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૨૬ – ઇટાલિયન બનાવટનું ‘નોર્જ’ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરનાર પ્રથમ હવાઈજહાજ બન્યું.
  • ૧૯૬૫ – સોવિયેત અવકાશયાન "લુના ૫" ચંદ્ર પર ટુટી પડ્યું.
  • ૨૦૦૨ – અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ફિડેલ કાસ્ટ્રો સાથે પાંચ દિવસની મુલાકાત માટે ક્યુબા પહોંચ્યા હતા, તેઓ કાસ્ટ્રોની ૧૯૫૯ની ક્રાંતિ પછી ટાપુની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]