સપ્ટેમ્બર ૨૬

વિકિપીડિયામાંથી

૨૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૬૦ – અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો રિચાર્ડ એમ. નિક્સન અને જ્હોન એફ કેનેડી વચ્ચે શિકાગો ખાતે પ્રથમ ટેલિવિઝન ચર્ચા થઈ.
  • ૧૯૮૪ – યુનાઇટેડ કિંગડમ અને ચીન હોંગકોંગ પરના સાર્વભૌમત્વના હસ્તાંતરણ માટે સંમત થયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૭૭ – ઉદય શંકર, ભારતીય નર્તક અને નૃત્ય પ્રશિક્ષક (કોરિયોગ્રાફર) (જ. ૧૯૦૦)
  • ૧૯૮૯ – હેમંત કુમાર, ભારતીય ગાયક-ગીતકાર અને નિર્માતા (જ. ૧૯૨૦)
  • ૨૦૦૯ – પ્રફુલ નંદશંકર દવે, ઈવા ડેવ તરીકે જાણીતા ગુજરાતી વાર્તા લેખક અને નવલકથાકાર (જ. ૧૯૩૧)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]