ઓગસ્ટ ૨૬

વિકિપીડિયામાંથી

૨૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૩૦૩ – અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડગઢનો કબ્જો કર્યો.
  • ૧૮૫૮ – તાર (ટેલિગ્રાફ) દ્વારા પ્રથમ સમાચાર મોકલાયા.
  • ૧૮૮૩ – 'ક્રકતોવ'નો જવાળામુખી વિસ્ફોટ થયો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]