ડિસેમ્બર ૨૯

વિકિપીડિયામાંથી

૨૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૪૫ – ટેક્સાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.
  • ૧૯૧૧ – મંગોલિયાને કિંગ રાજવંશથી સ્વતંત્રતા મળી.
  • ૧૯૩૦ – અલ્હાબાદ અધિવેશનમાં પ્રમુખપદના સંબોધનમાં મુહમ્મદ ઇકબાલે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કરી પાકિસ્તાનની રચના માટેના દૃષ્ટિકોણની રૂપરેખા આપી.
  • ૨૦૧૩ – સાત વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન માઇકલ શુમાકરને ફ્રેન્ચ આલ્પ્સમાં સ્કીઇંગ કરતી વખતે માથામાં ભારે ઈજા થઈ.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૬૭ – પંડિત ઓમકારનાથ ઠાકુર, સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક (જ. ૧૮૯૭)
  • ૧૯૬૮ – ચુનીલાલ મડિયા, ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ (જ. ૧૯૨૨)
  • ૧૯૭૯ – મનુભાઈ જોધાણી, ગુજરાતી લેખક, લોકસાહિત્યકાર, પક્ષીવિદ્, વનસ્પતિશાસ્ત્રી અને સંપાદક (જ. ૧૯૦૨)
  • ૨૦૧૩ – જગદીશ મોહંતી, ભારતીય લેખક અને અનુવાદક (જ. ૧૯૫૧)
  • ૨૦૧૫ – ઓમ પ્રકાશ મલ્હોત્રા, ભારતીય ભૂમિસેનાના ૧૦મા પ્રમુખ અને રાજકારણી, પંજાબના ૨૫મા રાજ્યપાલ (જ. ૧૯૨૨)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]