ફેબ્રુઆરી ૧૬

વિકિપીડિયામાંથી

૧૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૯૬ – સિલોન (હાલનું શ્રીલંકા)ના કોલંબો પર બ્રિટિશરોએ કબજો જમાવ્યો.
  • ૧૯૩૭ – વોલેસ એચ. કેરોથર્સને નાયલોન માટે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
  • ૨૦૦૫ – રશિયા દ્વારા બહાલી અપાયા બાદ ક્યોટો પ્રોટોકોલ અમલમાં આવ્યો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૩૭ – ગુલામમોહમ્મદ શેખ, ગુજરાતી ચિત્રકાર અને સાહિત્યકાર
  • ૧૯૭૮ – વસીમ જાફર, ભારતીય ક્રિકેટર

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૩૮ – પ્રભાશંકર પટ્ટણી, ભાવનગર રાજ્યના દિવાન અને રાજપુરુષ (જ. ૧૮૬૨)
  • ૧૯૪૪ – દાદાસાહેબ ફાળકે, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૮૭૦)
  • ૧૯૪૮ – સુભદ્રા કુમારી ચૌહાણ, ઝાંસી કી રાની કવિતાથી લોકપ્રિય ભારતીય કવયિત્રી (જ. ૧૯૦૪)
  • ૧૯૮૩ – કલ્યાણી દાસ, બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી (જ. ૧૯૦૭)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]