નવેમ્બર ૨

વિકિપીડિયામાંથી

૨ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૩૪ – જહાજ એટલાસ ભારતીય કામદારો સાથે મોરેશિયસ પહોંચ્યું. આ દિવસ મોરેશિયસમાં ઇમિગ્રન્ટ્સ ડે (ભારતીય આગમન દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૩૩ – ડો. મહેન્દ્રલાલ સરકાર, ભારતીય ડોકટર અને સમાજ સુધારક. (અ. ૧૯૦૪)
  • ૧૮૭૭ – આગા ખાન ત્રીજા, ભારતીય ૪૮મા શિયા ઇમામ (અ. ૧૯૫૭)
  • ૧૯૦૦ – સાગરમલ ગોપા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને દેશભક્ત (અ. ૧૯૪૬)
  • ૧૯૦૧ – ફઇ ઝીઓ-તોગ, ચીનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રી,સમાજ કાર્યકર તથા નૃવંશવિજ્ઞાની. (અ. ૨૦૦૫)
  • ૧૯૦૭ – કૃષ્ણા હઠીસિંગ, ભારતીય લેખક, જવાહરલાલ નેહરુ અને વિજયાલક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન. (અ. ૧૯૬૭)
  • ૧૯૪૧ – અરુણ શૌરી, ભારતીય પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજકારણી.
  • ૧૯૬૫ – શાહરૂખ ખાન, ભારતીય ફિલ્મ અભિનેતા.

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • ભારતીય આગમન દિવસ (મોરેશિયસ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]