સપ્ટેમ્બર ૫

વિકિપીડિયામાંથી

૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૮૨ – પહેલી સંયુક્ત રાજ્ય અમેરિકા શ્રમ દિવસ પરેડનું ન્યૂયોર્ક શહેરમાં આયોજન કરવામાં આવ્યું.
  • ૧૯૬૦ – રોમમાં ઓલિમ્પિક રમતોત્સવમાં હેવીવેઇટ બોક્સિંગ સ્પર્ધામાં મુહમ્મદ અલીએ (જે તે સમયે કેસિયસ ક્લે તરીકે ઓળખાતો હતો) સુવર્ણ પદક જીત્યો.
  • ૧૯૭૨ – મ્યુનિચ હત્યાકાંડ: "બ્લેક સપ્ટેમ્બર" નામના પેલેસ્ટાઇન આતંકવાદી જૂથે મ્યુનિચ ઓલિમ્પિક રમતોત્સવમાં ઇઝરાયલના ૧૧ એથ્લીટ્સ પર હુમલો કરી બંધક બનાવ્યા. આ હુમલામાં બેના મોત થયા, બીજા દિવસે બંધક પૈકીના નવની હત્યા કરવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]