એપ્રિલ ૧

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૧મો(લિપ વર્ષ દરમ્યાન ૯૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૬૭ - સીંગાપુર બ્રિટનની કોલોની બન્યું.
  • ૧૯૨૪ - 'રોયલ કેનેડિયન વાયુદળ'ની રચના કરાઇ.
  • ૧૯૩૫ - ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના
  • ૧૯૩૬ - ઓરિસ્સા,જે અગાઉ 'કલિંગ' કે 'ઉત્કલ' તરીકે ઓળખાતું, ભારતનું રાજ્ય બન્યું.
  • ૧૯૭૩ - પ્રોજેક્ટ ટાઇગર, વાઘ સંરક્ષણ કાર્યક્રમ, 'કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' ભારતમાં શરૂ કરાયો.
  • ૧૯૭૬ - સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિક દ્વારા "એપલ કોમ્પ્યુટર"ની સ્થાપના કરાઇ.
  • ૨૦૦૧ - નેધરલેન્ડમાં,સમલૈંગિક વિવાહ કાયદેસર કરાયા, તે આ પ્રકારની માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો.
  • ૨૦૦૪ - ગુગલે તેની નવી સેવા, "જી-મેઇલ" જાહેર જનતા માટે શરૂ કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]