એપ્રિલ ૯

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૯મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
  • ૧૮૫૮ - ગંગા નદીની નહેરનું ઉદઘાટન
  • ૧૯૧૫ - ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
  • ૧૯૨૦ - ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
  • ૧૯૫૩ – "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ 'ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),"હાઉસ ઓફ્ વેક્સ" રજુ થયું.
  • ૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
  • ૨૦૦૫ – બ્રિટનનાં 'પ્રિન્સ ચાર્લસ' નાં 'કેમિલા પાર્કર' સાથે લગ્ન થયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]