ફેબ્રુઆરી ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૨મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૪૨ – જ્હોન ગ્રીનોફને સિલાઈ મશીન માટે પ્રથમ યુ.એસ. પેટન્ટ અધિકારો આપવામાં આવ્યા.
  • ૧૮૭૮ – પ્રથમ ટેલિફોન ડિરેક્ટરી ન્યૂ હેવન, કનેક્ટિકટમાં બહાર પાડવામાં આવી.
  • ૧૯૫૨ – વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વ હેઠળની બ્રિટીશ સરકારે યુકેમાં ઓળખપત્રો નાબૂદ કર્યા.
  • ૧૯૫૨ – બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)માં બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે ઢાકા વિશ્વવિદ્યાલય ખાતે 'બંગાળી ભાષા ચળવળ' નામે વિરોધ પ્રદર્શન યોજાયું.
  • ૨૦૧૩ – ભારતના હૈદરાબાદ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે અને ૧૧૯ લોકો ઘાયલ થયા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૯૪ – શાંતિ સ્વરૂપ ભટનાગર, ભારતીય રસાયણશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી (અ. ૧૯૫૫)
  • ૧૮૯૬ – સૂર્યકાન્ત ત્રિપાઠી 'નિરાલા', ભારતીય કવિ અને લેખક (અ. ૧૯૬૧)
  • ૧૮૨૯ – કિત્તુર ચેન્નમ્મા, ભારતીય મહારાણી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૭૭૮)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૯૧ – નૂતન, ભારતીય ચલચિત્ર અભિનેત્રી (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]