ખીજડીયા (રહેવર)

વિકિપીડિયામાંથી
(ખીજડીયા(રહેવર) થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
ખીજડીયા
—  ગામ  —
ખીજડીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ખીજડીયા (રહેવર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ શહેરની ઈશાન ખુણે કુવાડવા થી વાંકાનેર તરફ જતા માર્ગ ઉપર આવેલું છે. જે જીયાણા ગામનાં બસસ્ટેન્ડની સામે વળીને ૨ કિલોમીટરે આવેલું છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામમાં રહેવર શાખના દરબાર, આહીર, કોળી, પટેલ અને હરિજન લોકોની વસ્તી છે. જેમાં આ ગામમાં પુર્વે રહેવર શાખના રાજપૂત દરબારોની વસ્તી વધારે હતી, જેથી અને આ ગામનાં લખુભા રહેવર ભુતકાળમાં તાલુકા પ્રમુખ પણ રહી ચુકેલ જેથી આ ગામને ખીજડીયા(રહેવર)ના નામથી ઓળખાય છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન