ભારતના રાજ્ય પક્ષીઓની યાદી
Appearance
આ લેખ ભારતના રાજ્ય પક્ષીઓની યાદી છે.
રાજ્યો
[ફેરફાર કરો]રાજ્ય | સામાન્ય નામ | વૈજ્ઞાનિક નામ | છબી |
---|---|---|---|
આંધ્ર પ્રદેશ | ગુલાબી કાંઠલાવાળો પોપટ અથવા સૂડો | Psittacula krameri | |
અરુણાચલ પ્રદેશ | ચિલોત્રો | Buceros bicornis | |
આસામ | સફેદ-પાંખવાળી જંગલી બતક | Cairina scutulata | |
બિહાર | નીલકંઠ | Coracias benghalensis | |
છત્તીસગઢ | પહાડી મેના | Gracula religiosa | |
ગોવા | લાલ ગળાવાળું બુલબુલ | Pycnonotus gularis | |
ગુજરાત | બળા | Phoenicopterus roseus | |
હરિયાણા | કાળો તેતર | Francolinus francolinus | |
હિમાચલ પ્રદેશ | મોનલ | Tragopan melanocephalus | |
ઝારખંડ | કોયલ | Eudynamys scolopacea | |
કર્ણાટક | નીલકંઠ | Coracias benghalensis | |
કેરળ | ચિલોત્રો | Buceros bicornis | |
મેઘાલય | પહાડી મેના | Gracula religiosa | |
મધ્ય પ્રદેશ | દૂધરાજ | Terpsiphone paradisi | |
મહારાષ્ટ્ર | હરીયાળ | Treron phoenicoptera | |
મણીપુર | હ્યુમનો વનમોર | Syrmaticus humiae | |
મિઝોરમ | હ્યુમનો વનમોર | Syrmaticus humiae | |
નાગાલેંડ | બ્લિથનો વનમોર | Tragopan blythii | |
ઓરિસ્સા | મોર[૧] | Coracias benghalensis | |
પંજાબ | શકરો | Accipiter gentilis | |
રાજસ્થાન | ઘોરાડ | Ardeotis nigriceps | |
સિક્કિમ | લાલ વનમોર | Ithaginis cruentus | |
તમિલનાડુ | નીલમ હોલી | Chalcophaps indica | |
ઉત્તરાખંડ | મોનલ | Lophophorus impejanus | |
ઉત્તર પ્રદેશ | સારસ | Grus antigone | |
પશ્ચિમ બંગાળ | સફેદ છાતીવાળો કલકલિયો | Halcyon smyrnensis |
કેન્દ્રશાસિત પ્રદેશો
[ફેરફાર કરો]કેન્દ્રશાસિત પ્રદેશ | સામાન્ય નામ | વૈજ્ઞાનિક નામ | છબી |
---|---|---|---|
આંદામાન અને નિકોબાર | આંદામાન વુડ પિજન[૨] | Columba palumboides | |
ચંદીગઢ | ભારતીય ભૂખરો ચિલોત્રો[૩] | Ocyceros birostris | |
દાદરા અને નગરહવેલી અને દીવ | કોઇ નહી | ||
દિલ્હી | ચકલી | Passer domesticus | |
જમ્મુ અને કાશ્મીર | કાળું કાંઠાલુ સારસ | ||
લડાખ | કાળું કાંઠાલુ સારસ | Grus nigricollis | |
લક્ષદ્વીપ ટાપુઓ | વાબગલી | Onychoprion fuscatus | |
પોંડિચેરી | કોયલ | Eudynamys scolopaceus |
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ભારતના રાજ્ય ફૂલોની યાદી
- ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી
- ભારતના રાજ્ય વૃક્ષોની યાદી
- ભારતીય રાજ્યોના પ્રતિકો
- ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://orissa.gov.in/e-magazine/Orissareview/apr2005/englishpdf/bluelay.pdf Blue Jay: The State Bird of Orissa
- ↑ "State Bird/Animal/Tree - Andaman and Nicobar Administration, India". www.andaman.gov.in. મૂળ માંથી 2018-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-16.
- ↑ "State Animal, Bird, Tree, and Flower of Chandigarh" (PDF). મૂળ (PDF) માંથી 2018-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-02.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Indian state birds
- Official flora and fauna of various states in India On Biodiversity of India wiki